SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ( २४० ) लोकप्रकाश । शतान्येकोनचत्वारिंशत्कोटीनां तथा पराः । कोट्यः सप्तदश लक्षाः षट्त्रिंशदथ चोपरि ॥ ३६२ ॥ सप्तत्रिंशत्सहस्राणि त्रिशती सहिताष्टभिः । विकला द्वादशेत्युक्तं महाहिमवतो घनम् ॥ ३६३ ॥ युग्मम् || कूटान्यष्टौ पर्वतेऽस्मिन् सिद्धायतनमादिमम् । महाहिमवदाव्हानं तथा हेमवताभिधम् ॥ ३६४ ॥ रोहिताख्यं च ह्रीकूटं हरिकान्ताभिधं तथा । हरिवर्षं च वैडूर्य कूटानि हिमवगिरेः ॥ ३६५ ॥ युग्मम् ॥ पूर्वापरायतश्रेण्याः स्थितिः मानं च पूर्ववत् । प्राग्वत्सिद्धायतने च प्रासादः शाश्वतोऽर्हताम् ॥ ३६६ ॥ शेषेषु देवदेवीनां प्रासादास्तेऽपि पूर्ववत् । स्वरूपं राजधान्यश्च प्राग्वत्तत्स्वामिनामपि ॥ ३६७ ॥ महापद्महृदश्चास्योपरि मध्ये विराजते । द्वे सहस्रे योजनानामायामेनोदितः स च ॥ ३६८ ॥ एकं सहस्रं विस्तीर्णः उद्विद्धो दशयोजनीम् । तस्य मध्ये पद्ममेकं षट्परिक्षेपशोभितम् ॥ ३६९ ॥ युग्मम् ॥ [ सर्ग १६ વળી એનું ‘ઘન’ ઓગણચાલીશ સેા સત્તર ક્રોડ છત્રીશ લાખ સાડત્રીશ હજાર ત્રણસે આઠ ચેાજન અને ઉપર ખાર વિકળા—એટલું કહ્યું છે. ૩૬૨-૩૬૩. આ પર્વતને આઠ ‘ ફૂટ ’ કે શિખા છે. તેમાં પહેલું સિદ્ધાયતન, બીજું મહાહિમવત, ત્રીજી હેમવત, ચાથું રહિત, પાંચમુહીકૂટ, છઠ્ઠું હરિકાંત, સાતમું રિવ અને આઠમુ वैर्य छे. ३६४-३६५. એની પૂર્વ પશ્ચિમ લખાયલી શ્રેણિની સ્થિતિ અને માન પૂર્વ પેઠે સમજવું. તેમજ સિદ્ધાયતન ફૂટ અને એની ઉપરના શાશ્વતા જિનપ્રભુના પ્રાસાદનું સ્વરૂપ પણ પૂર્વવત્ જાણવું. ૩૬૬. વળી શેષ સાત ફૂટ પરનાં દેવદેવીઓના પ્રાસાદો પણ પૂર્વવત્ જાણવાં, તેમ એમની રાજધાનીએ અને સ્વામીએનું સ્વરૂપ પણ પૂર્વોક્ત પ્રમાણે સમજવું. ૩૬૭. આ પર્વતને મથાળે મધ્યમાં भड़ापद्म નામના દ્રહ છે. તે છે તુજાર યેાજન લાંકે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy