SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] बीजा वर्षधर पर्वत · महाहिमवान' नु स्वरूप । (२३९) पंचाशतं योजनानि स निमग्नो धरान्तरे। पूर्वापराम्भोनिधिस्पृक् प्रमिमासुरिवान्तरम् ॥ ३५४ ॥ ___ योजनानां सहस्राणि चत्वार्यस्य शतद्वयम् ।। दशोत्तरं दश कला विष्कम्भोऽथ शरं बुवे ॥ ३५५ ॥ योजनानां सहस्राणि सप्तेवाष्टौ शतानि च । चतुर्नवत्युपेतानि चतुर्दश तथा कलाः॥ ३५६ ॥ त्रिपंचाशत्सहस्राणि शतानि नव चोपरि । एकत्रिशद्योजनानि ज्यास्य सार्धाश्च षट् कलाः ॥ ३५७ ।। सहस्राः सप्तपंचाशत्रिनवत्यधिको शतौ । महाहिमवति प्रोक्तं धनुःपृष्टं कलाः दश ॥ ३५८ ॥ सहस्राणि नव शतद्वयं षट्सप्ततिस्तथा । सार्द्धाः नव कलाः प्रोक्ता बाहास्यैकैकपार्श्वतः ॥ ३५९ ॥ एकोनविंशतिः कोटयो योजनानां समन्विताः । अष्टपंचाशता लभैरष्टषष्टया सहस्त्रकैः ॥ ३६० ॥ शतं च षडशीत्याढयं कला दश तथाधिकाः । विकलाः पंच शैलेस्मिन् गणितं प्रतरात्मकम् ॥३६१॥ युग्मम् ॥ સર્વરત્નમય’ ની જગાએ “પતસ્વર્ણમય લખ્યું છે. એ મતાન્તર સમજવું. અને એ મતાન્તરના જ અભિપ્રાયને લઈને જમ્બુદ્વીપના પટ્ટ વગેરેમાં પીતવર્ણ દેખાય છે. એ પર્વત પચાસ એજન પૃથ્વીમાં ખુલે છે. વળી જાણે એ પૂર્વ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્ર વચ્ચેનું અત્તર માપતો હોયની એમ એ બેઉને સ્પશીને રહેલો છે. ૩૫૪. એને “વિધ્વંભ” ચાર હજાર બસો દશ એજન અને દશ કળા છે અને એનું શર” સાત હજાર આઠસે ચારણું જન અને ચંદ કળા છે. ૩૫૫-૩પ૬. એની “જ્યા” ત્રેપન હજાર નવસે એત્રીશ જન અને સાડા છ કળા છે. ૩૫. એનું “ધન પૃષ્ટ’ સતાવન હજાર બસો ત્રાણું જન અને દશ કળા છે. ૩૫૮. એની બે બાજુની ‘બાહા” પ્રત્યેક નવહજાર બસે છોતેર યોજન અને સાડાનવ छे. 346. એનું “પ્રતરાત્મક ગણિત” અર્થાત “ પ્રતર’ એગણીશ કોડ, અઠ્ઠાવન લાખ અડસઠ २ मेसे। च्या योन, हे 51 मने पाय विsil-----मथुछ. 3६०-3११. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy