SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ (२३८) लोकप्रकाश । [सर्ग १६ सत्यपि स्वर्णरत्नादौ ममत्वावेशवर्जिताः । सतामपि गजादीनामग्रहात् पादचारिणः ॥ ३४९ ॥ विचक्षणाश्चारुवेषाः प्रेष्यप्रेषकतोज्झिता:। चतुर्थान्ते चामलकफलप्रमितभोजिनः ॥ ३५० ॥ आद्यसंहननाः पृथ्वीस्वर्द्धपुष्पफलाशिनः । प्रकृत्या प्रतनुद्वेषरागाः स्वर्लोकयायिनः ॥ ३५१ ॥ कुलकम् ॥ बद्धस्नेह इवैतस्मिन् कालः सुषमदुःषमा । सार्वदीनस्तत्स्वरूपं दिष्टलोके प्रवक्ष्यते ॥ ३५२ ॥ इति हैमवंतक्षेत्रम् ॥ ___ अस्योत्तरान्ते च महाहिमवान्नाम पर्वतः। सर्वरत्नमयो भाति द्वियोजनशतोन्नतः ॥ ३५३ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्त्यभिप्रायः ॥ बृहत्क्षेत्रविचारादौ तु अस्य पीतखर्णवर्णमयत्वमुक्तम् इति मतान्तरमवसेयम् । अनेनैव च मतान्तराभिप्रायेण जम्बूद्वीपपट्टादौ अस्य पीतवर्णत्वं दृश्यते इति ॥ ત્યાં સુવર્ણ, રત્ન વગેરે હોવા છતાં પણ કોઇનામાં મમત્વભાવ નથી. તેમ હસ્તી, અવ આદિ વાહક પ્રાણીઓ હોવા છતાં પણ એમને ઉપયોગ ન કરતાં એઓ પાદચારિपापस ४२ छे. उ४८. એઓ વિચક્ષણ છે, સુંદર વેષ ધારણ કરે છે અને અપવાસ અપવાસને પારણે ફકત એક આમળા પ્રમાણ આહાર લે છે. વળી ત્યાં સેવ્યસેવકભાવ જેવું કંઈ નથી. ૩૫૦. એમનું પહેલું વજીરૂષભનારા સંઘયણ છે. વળી એઓ પૃથ્વી પરના કલ્પવૃક્ષના પુષ્પફળનો આહાર કરે છે, અને સ્વભાવત: અપરાગદ્વેષવાળા હાઈ સ્વર્ગગામી જ છે. ૩પ૧. જાણે બહુ પ્રેમબદ્ધ થયે હેયની એમ ત્યાં કાયમને માટે સુષમદુષમ કાળ વાસ કરી રહ્યો છે. આ વાતનું સ્વરૂપ આગળ ઉપર ‘કાળક” ના અધિકારમાં કહેશું. ૩૫ર. એ પ્રમાણે હેમવંત ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું હવે આ હંમવંતક્ષેત્રની ઉત્તર દિશાએ, સર્વરત્નમ્ય અને બસો જન ઉંચો એવો મહાહિમાવાન નામને પર્વત છે. ૩૫૩, આ અભિપ્રાય “જમ્બુદ્વીપપ્રજ્ઞાપ્ત છે. “બૃહતક્ષેત્ર વિચાર” વગેરે ગ્રંથોમાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy