________________
क्षेत्रलोक ] त्री ' हरिवर्ष ' क्षेत्र । त्यांना मनुष्योनुं वर्णन । (२४५)
त्रयोदश सहस्राणि त्रिशती चैकषष्टियुक्। योजनानां षट् कलाश्च सार्दा बाहैकपार्श्वतः ॥ ३९८ ॥ चतुःपंचाशच्च कोट्यो योजनानां तथा पराः। सप्तचत्वारिंशदेव लक्षाः किल तथोपरि ॥ ३९९ ॥ त्रिसप्ततिः सहस्त्राणि सप्तत्याढ्याष्टशत्यथ । कलाः सप्तात्र सकलं गणितं प्रतरात्मकम् ॥ ४००॥ युग्मम् ॥
मध्येऽस्य गन्धापातीति वृत्तवैताढ्यपर्वतः । स्वरूपमस्य पूर्वोक्तशब्दापातिसमं समम् ॥ ४०१ ॥ पद्मनामा सुरस्त्वस्य स्वाम्येकपल्यजीवितः। स्वरूपं सर्वमेतस्य ज्ञेयं विजयदेववत् ॥ ४०२ ॥
लक्षमेकं सहस्राश्च द्वादश द्वयधिका इह । हरिवर्षाभिधक्षेत्रे नद्यः प्रोक्ता जिनेश्वरैः ॥ ४०३ ॥
क्षेत्रे पुनर्वसन्त्यत्र नरा युगलधर्मिणः । कोशद्वयसमुत्तुंगाः सल्लक्षणा विचक्षणाः ॥ ४०४ ।।
એની પ્રત્યેક બાહા તેરહજાર ત્રણસો એકસઠ જન અને સાડા છ કળા છે. ૩૯૮.
એનું પ્રતરાત્મક ગણિત ચોપન કોડ સુડતાળીશ લાખ તેતેર હજાર આઠસો શીતર જન અને સાત કળા જેટલું છે. ૩૯-૪૦૦.
એ હરિવર્ષક્ષેત્રના મધ્ય ભાગમાં “ગંધાપાતી” નામનો વૃત્તતાય પર્વત છે. તેનું सर्व २१३५ पूर्वरित शापाती' पर्वत तुल्य छे. ४०१.
* પ’ નામનો એક પોપમના આયુષ્યવાળો દેવ એનો સ્વામી છે. એનું સ્વરૂપ पणी पूर्ति वियवत् समन्यु. ४०२.
આ હરિવર્ષ ક્ષેત્રમાં એક લાખ બાર હજાર ને બે નદીઓ છે એવું જિનભગવાનનું छ. ४०३.
ત્યાં વળી પુત્રપુત્રીરૂપ લે જન્મતા વિચક્ષણ મનુષ્ય વરસે છે. તેઓની બે કોસની કાયા છે અને એમનામાં ઉત્તમ લક્ષણો છે. ૪૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org