SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] हिमवंत पर्वतनी चार — दाढा' नी हकीकत । (२२९) शतानि द्वादश न्यूनपंचषष्टियुतानि च । परिक्षेपोऽस्याब्धिदिशि द्वौ क्रोशावुच्छ्रयो जलात् ॥ २८९ ॥ योजनानां द्वयं सार्द्ध नवत्यांशैः समन्वितम् । अस्य जम्बूद्वीपदिशि ख्यातः खलु समुच्छ्रयः ।। २९० ॥ अत्रायमाम्नायः। पूर्वद्वीपपरिक्षेपे योजनानां त्रिभिः शतैः। षोडशाढ्यैः संकलिते परिक्षेपोऽग्रिमो भवेत् ॥ २९१ ॥ जम्बूद्वीपदिशि जलात्प्रारद्वीपे यः समुच्छ्रयः । स पांचनवतेयांशसातत्या संयुतोऽग्रिमे ॥ २९२ ॥ जम्बूद्वीपजगत्याश्च द्वीपस्यास्य मिथोऽन्तरम् । कर्णभूमिरूपमुक्तं योजनानां चतुःशती ॥ २९३ ॥ तत्रैव दाढायां तस्मात् द्वीपात् पंचशतान्तरः । श्रादर्शमुखसंज्ञोऽस्ति दीपः पंचशतायतः ॥ २९४ ॥ तावदेव च विस्तीर्णो जगत्यास्तावदन्तरः। सैकाशीतिः पंचदशशती परिरयोऽस्य च ॥ २९५॥ तथा ઓછો છે. વળી એ સમુદ્રની દિશાએ બે કેસ જેટલો જળ ઉપર છે અને જંબુદ્વીપતરફ અઢી જન ઉપર નેવું પંચાણ અંશ જેટલે જળ ઉપર છે. ૨૮૮–૨૯૦. એ સમજણ આ પ્રમાણે–પૂર્વ પૂર્વના દ્વીપના ઘેરાવા (ના જન) માં ત્રણ સેળ જન ભેળવવાથી આગળ આગળના દ્વીપનો ઘેરાવો આવે છે. અને જયદ્વીપતરક | દ્વિીપની જળથી ઉપર જેટલી ઉંચાઈ હોય તેમાં શરપંચાણુઅંશ ભેળવવાથી, આગળ આગजानाद्वीपनी या मावेछ. २८१-२८२. જબૂદ્વીપની જગતી અને આ દ્વીપની વચ્ચે કર્ણભૂમિરૂપ, પરસ્પર, ચારસો જનનું भत२ छ. २८3. વળી એજ દાઢામાં એજ દ્વીપથી પાંચસો જનને અંતરે ત્રીજો “આદશમુખ” નામ તે દ્વીપ છે. તે પાંચસે જન લાંબો પહોળે છે, જગતીથી પાંચસો જનને અન્તરે છે, અને પંદર એકાશી જન ઘેરાવામાં છે. જંબુદ્વીપતરફ એની જળની ઉપરની ઉંચાઈ સાડાત્રણ જન પાંસઠપંચાણુંઅંશ જેટલી છે, અને લવણસમુદ્ર તરફ બે કોસ જેટલી છે. ૨૯૪–ર૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy