SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ( २३० ) लोकप्रकाश । जम्बूद्वीपदिशि भवेत् जलादस्य समुच्छ्रयः । सार्द्धा त्रियोजनी भागाः पंचषष्टिः पुरोदिताः ॥ २९६ ॥ द्वौ क्रोशौ लवणदिशि जलादस्य समुच्छ्रयः । दाढायां पुनस्तत्रैवातीत्य योजनषट्शतीम् ॥ २९७ ॥ षट्योजनशतायामविष्कम्भोऽश्वमुखाभिधः । द्वीपो भाति शतैः षडूभिः जगत्या दूरतः स्थितः ॥ २९८ ॥ योजनत्रितयोनानि शतान्येकोनविंशतिः । द्वीपस्यास्य परिक्षेपः प्रोक्तः शास्त्रपरीक्षकैः ॥ २९९ ॥ सार्द्धं चतुर्योजनीं सच्चत्वारिंशहवाधिकाम् । द्वीपदिश्युन्नतोऽद्भ्योऽब्धिदिशि तु क्रोशयामलम् ॥ ३०० ॥ सप्तभिः योजनशतैरस्ति द्वीपस्ततः परम् । अश्वकर्णाभिधः सप्तशतान्यायतविस्तृतः ॥ ३०९ ॥ जगत्यास्तावता दूरे जम्बूद्वीपदिशि स्फुटः । योजनान्यर्द्धषष्ठानि भागान् पंचदशोच्छ्रितः ॥ ३०२ ॥ द्वौ कोशौ परतो व्यक्तः परिक्षेपस्तथास्य च । द्वे सहस्त्रे द्वे शते च योजनानि त्रयोदश ॥ ३०३ ॥ [ सर्ग १६ વળી આજ દાઢામાં આજ દ્વીપથી છસે યોજનને અંતરે, છસેા ચાજન લાંબાપહેાળા ચેાથેા ‘ અધમુખ ’ નામનેા દ્વીપછે, જે જગતીથી છસેા ચેાજન દૂર છે. એના ઘેરાવા આગણીશસા ચાજનમાં ત્રણ યાજન આછે એટલેકે અઢારસેા સતાણું યેાજન છે. જળ ઉપર એની ઉંચાઈ દ્વીપ તરફ સાડાચાર યેાજન ને પૂર્વ જેવા ચાલીશ અંશ જેટલી છે અને સમુદ્ર त२५ मे अस भेटली छे. २८७-३००. ત્યારપછી સાતસા યેાજને પાંચમ · અશ્વકર્ણ ' નામના દ્વીપ છે. તે સાતસે! યાજન લાંખેાપહેાળા છે; અને જગતીથી સાતસા યેાજન દૂર છે. જળની સપાટીથી એની ઉંચાઇ જમ્મૂદ્વીપની તરફ સાડાપાંચ યેાજન અને પૂર્વ જેવા પંદર લય છે, અને સમુદ્રની તરફ એ કેસ છે. વળી એના ઘેરાવા એ હજાર ખસા ને તેર ચેાજન પ્રમાણે છે. ૩૦૧-૩૦૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy