SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (२२८) लोकप्रकाश । [ सर्ग १६ गिरेहिमवतोऽथास्य प्राचीनपश्चिमान्तयोः । लवणोदजलस्पर्शादारभ्य किल निर्गता ॥ २८१ ॥ दाढैकैका विदिशासु गजदन्तसमाकृतिः । ऐशान्यामथ चाग्नेय्यां नैर्ऋत्यां वायुकोणके ॥ २८२ ॥ युग्मम् ॥ ऐशान्यां तत्र जगतीपर्यन्ताल्लवणोदधौ । दाढायां योजनशतत्रयस्य समतिकमे ॥ २८३ ॥ द्वीप एकोरुकाख्योऽस्ति योजनानां शतत्रयम् । विष्कम्भायामतः पद्मवेदिकावनमण्डितः ॥२८४॥ युग्मम् ॥ किंचिदुनैकोनपंचाशता समधिका किल । योजनानां नवशती परिक्षेपोऽस्य कीर्तितः ॥ २८५ ॥ अस्य जम्बूद्वीपदिशि जलोपरि समुच्छ्रयः। साई द्वयं योजनानां भागाश्चोपरि विंशतिः ॥ २८६ ॥ पंचनवतिभक्तस्य योजनस्य तथोच्छ्रयः। लवणाम्भोधिदिश्यन्ते क्रोशद्वयमुदीरितः ॥२८७॥ युग्मम् ।। तत्रैव दाढायां तस्मात् द्वीपाच्चतुःशतोत्तरः । हयकर्णाभिधो द्वीपश्चतुःशतायताततः ॥ २८८॥ હવે આ હિમવંત પર્વતને, ગજદંતના આકારની ચાર દાઢા” આવેલી છે જે, એના પૂર્વ પશ્ચિમ છેડાને લવણ સમુદ્રના જળને સ્પર્શ થાય છે ત્યાંથી નીકળીને ઈશાન, અગ્નિ, નૈત્ય તથા વાયવ્ય-એમ ચાર વિદિશાઓમાં ગયેલી છે. ૨૮૧-૨૮૨. એ ચારમાંથી ઈશાનતરફની દાઢામાં, જગતીના છેડાથી ત્રણ યોજન લવણસમુદ્રમાં ગયા પછી, એકરૂક નામનો એક દ્વીપ આવેલ છે, જેની લંબાઈ પહોળાઈ ત્રણસે જન છે અને પરિશ્રેપ એટલે ઘેરાવો નવો ઓગણપચાસ એજનથી સહેજ ઓછો છે. વળી એની આસપાસ પવેદિકા અને અને સુંદર બગીચા આવેલા છે. એ દ્વીપ, જમ્બુદ્વીપ તરફ અઢી એજન ઉપર વીશપંચાણુ અંશ ( એટલે કે બે પૂર્ણક સત્યાવીશ આડત્રીશાંશ યોજન) જેટલો જળ ઉપર છે; અને લવણસમુદતરફ બે કોસ જેટલું જળ ઉપર છે. ૨૮૩-૨૮૭. આ એજ દાઢામાં વળી એજ દ્વીપથી ચારસો એજનને અંતરે બીજે “યકર્ણ ” નામને દ્વીપ છે. એની લંબાઈ પહોળાઈ ચારસે જન અને ઘેરા બારસે પાંસઠ યોજનથી કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy