SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] रोहितांशा नदीनी हकीकत । (२२७) कुण्डाद्विनिर्गमं यावदारभ्य हृदनिर्गमात् । सार्द्धानि योजनान्यस्या विष्कम्भो द्वादशोदितः ॥ २७४ ॥ गव्यूतमेकमुद्वेधस्ततः कुण्डोद्गमादनु । प्रतियोजनमेकैकपार्श्वे व्यासो विवर्द्धते ॥ २७५ ॥ कोदण्डानि दशदशोभयतस्तानि विंशतिः । लवः पंचाशत्तमश्च व्यासस्योद्वेध अाहितः ॥ २७६ ॥ युग्मम् ॥ योजनानां शतं चैवं सपादमब्धिसंगमे । व्यासोऽस्याः क्रोशदशकमुद्वेधश्च प्रजायते ॥ २७७ ॥ व्यासायामौ जिव्हिकायाः सार्द्धा द्वादशयोजनी । बाहल्यमस्या निर्दिष्टमेकक्रोशमितं जिनैः ॥ २७८ ॥ सविंशं योजनशतं कुण्डस्यायतिविस्तृती। द्वीपस्यायामविष्कम्भौ योजनानीह षोडश ॥ २७९ ॥ अस्याः प्रपातकुण्डस्योद्वेधो द्वीपस्य चोच्छ्रयः । भवनस्य स्वरूपं च ज्ञेयं गंगासमं बुधैः ॥ २८० ॥ દ્રહમાંથી નીકળીને કુંડસુધી પહોંચતા સુધીમાં તેની પહોળાઈ સાડાબાર એજનની કહી છે. વળી ઉંડાઈ એક જનની કહી છે. ર૭૪. - કુંડમાંથી નીકળ્યા પછી એની પહોળાઈ બેઉ પડખે પ્રત્યેક પેજને દશ દશ ધનુષ્ય એટલે એકંદર વીશ ધનુષ્ય વધતી જાય છે. વળી એની ઉંડાઈ સર્વત્ર પહોળાઈના પચાસમાં ભાગ જેટલી કહી છે, એટલે જ્યારે સમુદ્રસંગમ આગળ એની પહોળાઈ સવાસે જનની થાય છે ત્યારે ત્યાં એની ઉંડાઈ એના પચાસમા ભાગની અર્થાત્ દશ કેસ થાય છે. ૨૭૫-ર૭૭. એના ધોધની લંબાઈ પહોળાઈ સાડાબાર યેજન છે, અને જાડાઈ એક કોસ પ્રभाए छ. २७८. કુંડની લંબાઈ પહોળાઈ એકસો ને વશ જન છે અને એમાં રહેલા દ્વીપની લંબાઈ પહેसमयलन छ. २७५. વળી કુંડની ઉંડાઈ, એમાં રહેલા દ્વીપની ઉંચાઈ તથા એ દ્વીપમાં આવેલા ભવનનું સ્વરૂપ-એ સર્વ ગંગાના વર્ણનમાં છે તે પ્રમાણે જાણવું. ૨૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy