SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । ( २२६) [ सर्ग १६ उत्तराहतोरणेन तस्मात् पद्महदादथ । निर्गता रोहितांशाख्योत्तराशाभिमुखी नदी ॥ २६७ ॥ द्वे योजनशते युक्ते षट्सप्तत्या कलाश्च षट् । पर्वतोपर्यतिक्रम्य वज्रजिव्हिकया नगात् ॥ २६८ ॥ रोहितांशाप्रपाताख्ये कुण्डे निपत्य हारवत् । उदीच्यतोरणेनास्मान्निर्गतोत्तरसंमुखी ॥ २६९॥ मार्गे चतुर्दशनदीसहस्रपरिवारिता । तत्रत्यवृत्तवैताढयं मुक्त्वा कोशद्वयान्तरे ॥ २७० ॥ स्थानात्ततः परावृत्य प्रस्थिता पश्चिमामुखी । पुनश्चतुर्दशनदीसहस्रसेविताभितः ॥ २७१ ॥ अष्टाविंशत्या सहस्रः नदीभिरेवमन्विता। द्वेधा विदधती हैमवतस्याद्धं च पश्चिमम् ॥ २७२ ॥ अधो विभिद्य जगतीं याति पश्चिमवारिधिम् । गंगासिन्ध्वोः सपत्नीव द्विगुणधिः पतिप्रिया ॥ २७३ ॥ सप्तभिः [कुलकम् ॥ એજ પ્રમાણે પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ બહોતેર હેતેર બિલ સમજી ai. २६६. હવે તે (પદ્યસરવર ) ના ઉત્તરતરફના તોરણમાંથી રોહિતાંશા નામની નદી નીકળે છે, २ उत्तर हिश त२६ वडे छे. २६७. તે નદી પર્વતપર બસો છેતેર યોજન અને છ કળા જેટલું પરિક્રમણ કરી ત્યાંથી વજાજિલ્લાને આકારે રોહિતાંશપ્રપાત નામના કુંડમાં મુકતાફલોનો હાર સરી પડતો હોય એમ પડી, ત્યાંથી પૂર્વોકત ઉત્તર દિશાના તોરણોમાં થઈને ઉત્તર તરફ વહેતાં, માર્ગમાં ભળેલી ચોદ હજાર નદીઓનો પરીવાર લઈ તે ક્ષેત્રના વૈતાદ્યથી બે કેસને અંન્તરે ત્યાંથી વળીને પશ્ચિ તરફ વહી પુનઃ અન્ય ચદ હજાર નદીઓથી સંગત થઈ એટલે એકંદર અઠ્યાવીશ હજાર નદીએને પરિવાર લઈ હેમવંત પર્વતના પશ્ચિમતરફના અદ્ધભાગને ભેદી, તેમજ જગતી-કેટને પણ નીચેથી ભેદીને ગંગાસિંધુનદીઓની સપત્ની હોયની એમ બમણી સમૃદ્ધિથી યુકત थ ती पश्चिम समुद्रने भणे छ.२६८-२७3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy