SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] सिन्धु नदीनी हकीकत । गंगा-सिन्धु-नां · बिल' उर्फे गुफाओ। (२२५) प्रतीच्यतोरणेनाथ हृदात्तस्माद्विनिर्गता। गत्वा प्रतीच्यामावृत्ता सिन्ध्वावर्तनकूटतः ॥ २६० ॥ दक्षिणाभिमुखी शैलात् कुण्डे निपत्य निर्गता । प्रत्यग्भागे तमिस्राया भित्त्वा वैताढयभूधरम् ॥ २६१ ॥ ततः पश्चिमदिग्भागे विभिद्य जगतीमधः। विशत्यम्भोनिधि सिन्धुः गंगास्वसेव युग्मजा ॥२६२।। त्रिभिः (विशेषकम् ॥ गंगावत् सर्वमस्याः स्यात् आरभ्य हृदनिर्गमात् । स्वरूपमब्धिसंगान्तं सिन्धुनामविशेषितम् ॥ २६३ ॥ वैताढयतो दक्षिणस्यां सरितोः सिन्धुगंगयोः । बिलानि स्युः नव नव पूर्वपश्चिमकूलयोः ॥ २६४ ॥ उदीच्यामपि षट्त्रिंशत् तथैव तटयोस्तयोः । कल्पान्तेऽन्नादिबीजानां स्थानानीति द्विसप्ततिः ॥ २६५ ॥ पंचस्वेवं भरतेषु पंचस्वैरवतेषु च । बिलानि भावनीयानि द्विसप्ततिः द्विसप्ततिः ॥ २६६ ॥ હવે, જાણે ગંગાનદીની જોડકે જમેલી બહેન હાયની એવી સિંધુ નદી એ દ્રતના પશ્ચિ- - મ તરફના તોરણમાંથી નીકળે છે. નીકળીને પશ્ચિમ તરફ વહી સિંધવાવર્તન નામના કૂટપરથી ઉતરી, દક્ષિણ દિશા તરફના કુંડમાં પડી, વહેતી વહેતી તમિસ્ત્રાગુફાના પૂર્વ તરફના ભાગમાં થઇને વૈતાદ્યપર્વતને ભેદી, ત્યાંથી પશ્ચિમમાં વહી “ જગતી ’ને નીચેથી ભેદીને સમુद्रने भणे छ. २१०-२६२. દ્રહમાંથી નીકળવાથી તે સમુદ્રને મળતા સુધીનું, સિધુનદીનું સર્વ સ્વરૂપ ગંગાનદીની पेठे . त नाम सिन्धु-सेटमा ३२ छ. २१3. વૈતાદ્યપર્વતથી દક્ષિણ દિશામાં સિધુ અને ગંગા નદીના પૂર્વ અને પશ્ચિમ તટપર નવ નવ એટલે એકંદર છત્રીસ બિલ - એવી જ રીતે એની (વૈતાલ્યની) ઉત્તર દિશામાં પણ, એ નદીઓના એ બેઉ તટપર છत्री मिस . એમ કુલ થઈને હેતેર બિલ થયાં. એ હેતેર કપાતસમયે (હયાત રહેનારાં) અન્ન વગેરે બીજેનાં હેતેર સ્થાને છે. ૨૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy