SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए द्रहमांथी नीकळती गंगानदीनी हकीकत । (२२१) __ योजनानि दशोद्विद्धे षष्टिं च विस्तृतायते । कुंडे गंगाप्रपाताख्ये चारुमुक्तावलीसमा ॥ २४१ ॥ युग्मम् ॥ तथाहुः क्षमाश्रमणपादाः । आयामो विख्खंभो सहि कुंडस्स जोषणा हुंति । नउअसयं किंचूर्ण परिही दसजोअणोगाहो ॥ २४२ ॥ इति बृहत्क्षेत्रसमासे ॥ ___ उमास्वातिकृतजम्बूद्वीपसमासे करणविभावनायां च मूले पण्णासं जोश्रणवित्थारो उवरि सट्ठी इति विशेषोऽस्ति ।। इत्थं च कुण्डस्य यथार्थनामोपपत्तिरपि भवति । एवमन्येष्वपि यथायोग्यं ज्ञेयम् ॥ तच्च कुण्डं वेदिकया वनखण्डेन वेष्टितम् । पूर्वापरादक्षिणासु सोपानश्रेणिशोभितम् ॥ २४३ ॥ सोपानश्रेणयः सर्वा वज्रस्तम्भाः सतोरणाः। रत्नालम्बनबाहाढया रैरुप्यफलकांचिताः ॥ २४४ ॥ કરતાં વિશેષ ઉંચાઈ પરથી, જાણે વજ પડતું હોય એમ નીચે દશાજન ઉંડા અને સાઠ યેજનના વિસ્તારના ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૨૪૦-૨૪૧. એ સંબંધે પૂજ્યશ્રી ક્ષમાશ્રમણ પણ કહે છે કે–એ કુંડની લંબાઈ પહોળાઈ સાઠ એજન, ઉંડાઈ દશ એજન અને ઘેરા લગભગ એકસો ને નેવું યોજન છે. ૨૪૨. વળી શ્રીઉમાસ્વાતિકૃત જબુદ્વીપસમાસમાં, કરણવિભાવનામાં તો એમ કહ્યું છે કે મૂળઆગળ વિસ્તાર પચાસ જન છે અને ઉપરના ભાગમાં સાઠ જન છે. અને એ રીતે એ કુંડના યથાર્થ નામનું વ્યાજબીપણું પણ સમજી જવાય છે. એવી રીતે અન્ય કુડાના સમ્બન્ધમાં પણ યથાયોગ્ય જાણું લેવું. તે કુંડની આસપાસ વળી એક સુંદર પવેદિકા અને મનહર બગીચો છે. અને એને पूर्व, पाश्चम भने दक्षिण-मेभ प हिशामे सुशोलित पाथी-मानी श्रेणिमा छ. २४3. એ પગથીઆની શ્રેણિઓને તેણે પણ છે, વજાના સ્તંભે છે, રત્નજડિત બાહાઓ છે भने सोना३पानी साही छे. २४४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy