SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (२२२) लोकप्रकाश। [सर्ग १६ गंगाद्वीपश्च भात्यस्मिन् द्वौ कोशावुच्छ्रितो जलात् । अष्टौ च योजनान्येष विष्कम्भायाममानतः ॥ २४५ ॥ गंगाद्वीपोपरि गंगाभवनं पीठिकादियुक् । स्वरूपतो मानतश्च श्रीदेवीभवनोपमम् ॥ २४६ ॥ दाक्षिणात्यतोरणेन गंगाप्रपातकुण्डतः । निर्गत्य वैताढयोपान्ते नदीसप्तसहस्रयुक् ॥ २४७ ॥ खण्डप्रपातप्राग्भागे भित्वा वैताढ्यभूधरम् । दाक्षिणात्यसप्तनदीसहस्रपरिवारिता ॥ २४८॥ एवं चतुर्दशनदीसहस्त्रापूरिताभितः । पूर्वतो जगतीं भित्त्वा गंगा विशति वारिधिम् ॥२४९॥ त्रिभिः विशेषकम् ।। सक्रोशानि योजनानि षडस्या हृदनिर्गमे । व्यासः क्रोशार्धमुद्वेधः कुण्डपातावधिः स च ॥ २५० ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे । गंगामहानईपवाहे छक्कोसाइं जोश्रणाई विरकंभेणं पसत्ता अद्धकोसं उव्वेहेणं ॥ એ કુંડની અંદર ગંગાદ્વીપ નામનો એક સુંદર દ્વીપ છે. તે જળથી બે કોસ ઉચો છે, અને આયોજન વિસ્તારમાં છે. ૨૪૫. એ દ્વીપમાં પીઠિકા વગેરેથી યુક્ત એવું ગંગાદેવીનું ભવન ભી રહ્યું છે-તેનું સ્વરૂપ, प्रमाण छत्याहि श्रीवानासन समान छ. २४६. ગંગાપ્રપાતકુંડના દક્ષિણ દિશાના તરણથી ગંગાનદી નીકળે છે. એને વૈતાદ્યપર્વત પાસે ર નદીઓ મળે છે. ત્યાંથી એ ખંડપ્રપાતા ચકાના પૂર્વ ભાગમાં વૈતાદ્યપર્વતને ભેદીને આગળ વહે છે ત્યાં એને બીજી સાત હજાર નદીઓ મળે છે. એમ ચોદ હજાર નદીઓના પરિવાર સહિત પૂર્વ તરફની જગત-કોટને ભેદીને એ સમુદ્રમાં ભળે છે. ૨૪૭-૨૪૯ દ્રહમાંથી નીકળે છે ત્યાં એની પહોળાઈ છે યોજન ને એક કેસ છે અને ત્યાંથી કુંડમાં પડતા સુધીમાં ઉંડાઈ અરધો કેસ છે. ૨૫૦. આ સંબંધમાં જ બૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તો આ જ અભિપ્રાય છે. પરંતુ સમવાયાંગસૂત્રમાં એમ છે કે –ગંગા અને સિંધુનદીને પ્રવાહ ચાવીશ કેસથી કંઈક વિશેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy