SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ( २२०) लोकप्रकाश । [ सर्ग १६ लनया विंशतिः सहस्राणि पंचाधिकानि योजनानां षोडशभागीकृतस्यैकयोजनस्य त्रयोदश भागा इति एतावतः एव संभवात् इति ॥ अधिकं तु उपाध्यायश्रीशान्तिचद्रगणिकृतजम्बूद्वीपप्रज्ञप्तिवृत्तितः अवसेयम् ॥ ततः पद्मदात् गंगा प्राच्यतोरणनिर्गता । योजनानां पंचशतीं गिरौ पूर्वेण गच्छति ॥ २३६ ॥ गंगावर्तनकूटस्याधस्तादावृत्य सा ततः । दक्षिणाभिमुखी भूत्वा प्रवृत्ता पर्वतोपरि ॥ २३७ ॥ त्रयोविंशां पंचशती योजनानां कलात्रयम् । साई गत्वा दक्षिणस्यां पतेत् जिव्हिकया नगात् ॥२३८॥ युग्मम्॥ सा च प्रणालिकारूपा भात्यर्धक्रोशमेदुरा । द्विक्रोशदीर्घा सक्रोशषट्योजनसुविस्तृता ॥ २३९ ॥ वानिकी व्यात्तमकरवक्त्राकारा तयाथ सा। सातिरेकं योजनानां शतमेकं पतत्यधः ॥ २४०॥ ળની અનેક જાતિ છે. અને એવી રીતે પાંચ લાખ જન જેટલા તે દ્રહના ક્ષેત્રફળમાં તે સર્વ કમળ વિનાઅડચણે સમાઈ શકે છે. કેમકે આ પદ્ધોએ રેકેલા ક્ષેત્રના જનેને એકંદર સરવાલે વીશહજાર ને પાંચ એજન, અને ઉપર તેર ષડશાંશ-એટલે સંભવે છે. આ સંબંધમાં વિશેષ વાતના જિજ્ઞાસુએ ઉપાધ્યાય શ્રીમદ શાન્તિચંદ્રગણિકૃત જમ્મુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિ જેવી. પદ્મદ્રહના ર્વાિત્ય તરણુમાંથી ગંગા નદી નીકળે છે. તે પાંચસે જન સુધી પૂર્વ દિशामा पर्वत ल य छे. २३६. ત્યાંથી “ગંગાવત્તનકૂટની હેઠળ વળીને, દક્ષિણ સન્મુખ થઈ પર્વત પર જાય છે–ચઢે છે. ત્યાંથી પાંચસો ત્રેવીશ યોજન ને સાડાત્રણ કળા દક્ષિણ દિશામાં જઈને પાછી ધોધના રૂપમાં હેઠળ પૃથ્વી પર પડે છે, ૨૩૭–૨૩૮. એ ધેધ પ્રણાલિકારૂપે અરધેકસ જાડે, બે કેસ દીર્ઘ અને એક કોસ છે જન જેटस पडा। छ. २36. તેથી, કઈ મગરમચ્છ માં ફાડી રહ્યો હોય એવું જણાતો એ (ધ) એક યોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy