________________
क्षेत्रलोक ] हिमवान नामना पहेला वर्षधरपर्वत, वर्णन । (२११) .
अथोत्तरार्द्धभरतपर्यन्ते उत्तराश्रिते। जात्यस्वर्णमयो भाति हिमवान्नाम पर्वतः ॥ १८१ ॥ स्पृशन् द्वाभ्यां निजान्ताभ्यां पूर्वापरपयोनिधी । योजनानां शतं तुंगो भूमग्नः पंचविंशतिम् ॥ १८२ ॥ योजनानां दशशती द्विपंचाशत्समन्विता। कला द्वादश विष्कम्भः पर्वतस्यास्य कीर्तितः॥ १८३ ॥ योजनानां पंचदशशतान्यथाष्टसप्ततिः । अष्टादश कलाश्चात्र शरः प्रोक्तो जितस्मरैः ॥ १८४॥ योजनानां सहस्राणि चतुर्विशतिरेव च । स द्वात्रिंशन्नवशती प्रत्यंचास्य कलार्द्धयुक् ॥ १८५॥ धनुःपृष्टं योजनानां सहस्राः पंचविंशतिः। द्वे शते त्रिंशदधिके चतस्रश्चाधिकाः कला: ॥ १८६ ॥ योजनानां सहस्राणि पंच त्रीणि शतानि च । सार्दानि बाहैकैकास्याध्य ः पंचदशांशका: ॥ १८७॥ कोटीद्वयं च लक्षाणि योजनानां चतुर्दश ।
षट्पंचाशत्सहस्त्राणि शतानि नव चोपरि ॥ १८८ ॥ હવે ઉત્તરાર્ધભરતના ઉત્તર તરફના છેડા પર જાવિવંતસુવર્ણમય હિમવાન નામને પર્વત शाली २wो छ. १८१.
એને એક છેડે પૂર્વ સમુદ્ર સુધી, અને બીજે પશ્ચિમ સમુદ્ર સુધી લંબાયેલો છે. એ એક જન ઉંચો છે અને પચવીશ એજન પૃથ્વીમાં ગૂઢ રહેલો છે. ૧૮૨.
એનો “વિષ્ઠભ એક હજાર બાવન જન અને બાર કળા છે. ૧૮૩. એનો “શર” પંદરસો અડ્યોત્તેર જન ને અઢાર કળા છે. ૧૮૪. એની “જીવા ચોવીશ હજાર નવસે બત્રીશ જન અને અરધી કળા છે. ૧૮૫. એનું ધનુપૃષ્ટ વળી પચવીશ હજાર બસો ત્રીશ જન અને ચાર કળા છે. ૧૮૯.
એની પ્રત્યેક “બાહા” પાંચ હજાર ત્રણસો પચાસ યોજન અને સાડાપંદર કળા छ. १८७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org