SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (२१२) लोकप्रकाश । [ सर्ग १६ एकसप्ततिरेवाष्टौ कलाश्च विकला दश । भूमौ प्रतरगणितं निर्दिष्टं हिमवगिरेः ॥ १८९ ॥ युग्मम् ॥ कोटीनां वे शते कोट्यश्चतुर्दशाथ लक्षकाः। षट्पंचाशत् तथा सप्तनवतिश्च सहस्रकाः ॥ १९० ॥ एकं शतं चतुश्चत्वारिंशं कलाश्च षोडश ।। विकला द्वादशेत्युक्तं शैलेऽस्मिन् सर्वतो घनम् ॥ १९१ ॥ यु०॥ वेदिकावनखण्डाभ्यां रम्योऽयं पार्श्वयोः द्वयोः। वेदिकावनखण्डानां सर्वं मानादि पूर्ववत् ॥ १९२ ॥ अत्रैकादश कूटानि बिभ्रति प्रकटप्रभाम् । सिद्धायतनमुख्यानि प्राच्या आरभ्य पूर्ववत् ॥ १९३ ॥ स्यात् सिद्धायतनं क्षुल्लहिमवन्नामकं परम् । तृतीयं भरताभिख्यमिलाकूटं ततः परम् ॥ १९४ ॥ गंगावर्तनकूटं च श्रीदेवीकूटमित्यपि । रोहितांशासूरीकूटं सिन्ध्वावर्तनसंज्ञकम् ॥ १९५ ॥ सुरादेवीकूटमिति परं हैमवताभिधम् । एकादशं वैश्रमणं कूटानि हिमवगिरेः॥ १९६ ॥ विशेषकम् ॥ એ પર્વતની ભૂમિનું પ્રતર” વળી બે કરોડ દ લાખ છપ્પન હજાર નવો એકેતેર જન, આઠ કળા અને દશ વિકળા જેટલું છે. ૧૮૮–૧૮૯ એ પર્વતનું સમગ્ર “ઘન” બસોચૈદ કોડ છપ્પન લાખ સતાણું હજાર એક ચુમાળીશ એજન, સેળ કળા અને બાર વિકળા છે. ૧૯૦-૧૯૧. એની બે બાજુએ વળી પવેદિકા અને સુશોભિત બગીચા આવેલા છે. એ સર્વનું પ્રમાણ આદિ સઘળું પૂર્વવત્ સમજવું. ૧૨. આ પર્વત પર પૂર્વની પેઠે પૂર્વ દિશાથી આરંભીને, સિદ્ધાયતન આદિ અગ્યાર શિખરે પ્રકટપણે શોભી રહ્યાં છે. ૧૯૩. पडेयु सिद्धायतन, भी क्षुसभित, श्री भरत, याथु साट, पाय - - વર્તન, છઠું શ્રીદેવીકૂટ, સાતમું હિતાંશાસૂરકૂટ, આઠમું સિક્વાવર્તન, નવમું સૂરાદેવીકૂટ, દશમું હૈમવત અને અગ્યારમું વૈશ્રમણ-આ પ્રમાણે એ અગ્યાર શિખરે છે. ૧૯૪-૧૯૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy