________________
(१९८) लोकप्रकाश ।
[सर्ग १६ लोहिताक्षप्रतिसेकान्यक्षीण्यंकमयानि च । तारका अक्षिपक्ष्माणि भ्रुवश्च रिष्टरत्नजाः ॥ १०३ ॥ ललाटपट्टश्रवणकपोलं कनकोद्भवम् । केशभूमिस्तपनीयमयी केशाश्च रिष्टजाः ॥ १०४ ॥ वज्रजाः शीर्षघटिकास्तथा कनकनिर्मिताः । ग्रीवाबाहुपादजंघागुल्फोरुतनुयष्टयः ॥ १०५ ॥ नन्वेतानि भावजिनप्रतिरूपाणि तेषु च ।
उचितं श्मश्रुकूर्चादि श्रामण्यानुचितं कथम् ॥ १०६ ॥ तदुक्तं श्रीतपागच्छनायकश्रीदेवेन्द्रसूरिशिष्यश्रीधर्मघोषसूरिभिः भाष्यवृत्तौ। भगवतोऽपगतकेशशीर्षमुखनिरीक्षणेन श्रामण्यावस्था सुज्ञाता एव इति ॥ अश्रोच्यते । भावार्हतामपि श्मश्रुकूर्चादीनामसंभवः ।।
न सर्वथा किन्तु ताहदिव्यातिशयसंभवात् ॥ १०७ ॥ स्यादवस्थितता तेषां श्रामण्यग्रहणादनु ।
पुरुषत्वप्रतिपत्तिः सौन्दर्यं चेत्थमेव हि ॥ १०८॥ વળી એમનાં ચક્ષુ લાલરત્નની છાંટવાળા અંક રત્નનાં છે; અને કીક, આંખની પાંપણ मने भ्रभर रिटरत्नमय छ. १०३.
એમના લલાટપટ્ટ, શ્રવણ અને કપોલ સુવર્ણમય છે; મસ્તક પણ સુવર્ણમય છે; અને કેશ રિઝરલમય છે. ૧૦૪.
એમની શીર્ષઘટિકા વમય છે. વળી એમની ગ્રીવા, હસ્ત, ચરણ, જંઘા, ઘુંટી તથા દેહયષ્ટિ-આ સર્વ સુવર્ણમય છે. ૧૦૫.
અહિં એવી શંકા ઉપસ્થિત થાય કે આ ભાવજિનની પ્રતિમાઓ છે એમને, શ્રમણસ્થાને અનુચિત એવી દાઢી મૂછ ઉચિત કેમ કહેવાય ? ૧૦૬.
કેમકે તપગચ્છાધિરાજ શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિએ “ભાગ્ય’ ની વૃત્તિમાં કહ્યું છે કે–ભગવાનનું કેશરહિત મસ્તકવાળું મુખ જેવાથી તેમની ચેખી શ્રમણવસ્થા જણાઈ આવે છે.
એ શંકાનું સમાધાન આ પ્રમાણે –ભાવ જિનેશ્વરેને દાઢી મૂછ વગેરેને સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org