SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રો] ए शाश्वती प्रतिमाओनुं स्वरूप वगेरे । (૨૨) यदुक्तं श्री समवायांगे। अवठियकेसमंसुरोमणहे । इति ॥ औप. पातिकेऽप्युक्तम् । अवठ्ठियमुविभत्तचत्तमंसू ॥ एवं च । तासां भावजिनाधीशप्रतिरूपतया ततः । शाश्वतार्हत्प्रतिमानां श्मश्रुकूर्चादि युक्तिमत् ॥ १०९ ।। भाष्ये स्वकेशशीर्षास्या या श्रामण्यदशोदिता । साऽवद्धिष्णुतयाल्पत्वात्तदभावविवक्षया ॥ ११० ॥ __ऐकैकस्याः प्रतिमायाः पृष्टतश्छत्रधारिणी । द्वे द्वे चामरधारिण्यौ पार्श्वतः पुरतः पुनः ॥ १११ ॥ यक्षभूतकुंडधारप्रतिमानां द्वयं द्वयम् । विनयावनतं पादपतितं घटितांजलि ॥ ११२ ॥ युग्मम् ॥ यथा देवच्छन्दकेऽस्मिन् घंटाधूपकडुत्थकाः । तथा चन्दनकुम्भाद्याः प्रत्येकं शतमष्टयुक् ॥ ११३ ॥ અસંભવ નથી, પરંતુ એની એ પ્રકારની અવસ્થિતિ સાધુપણાના અંગીકાર પછી કઈ એવા દિવ્ય અતિશયને લીધે થાય છે. અને એને લીધે જ પુરૂષપણાની પ્રતિપત્તિ થાય છે અને એમાં સૌન્દર્ય પણ લાગે છે. ૧૦૭–૧૦૮. આ સંબંધમાં સમવાયાંગસૂત્રમાં પણ કહ્યું છે કે –“ જેમને કેશ, દાઢી મૂછ, રોમ અને નખ રહેલા છે એવી–” (જિનપ્રતિમા છે. વળી ઉવવાઈસૂત્રમાં પણ એવું કહ્યું છે કે –“ જેમને શોભિતી દાઢી રહેલી છે એવી—” ( શ્રી જિનપ્રતિમા ). અને એમ બાબત હોવાથી, જિનેશ્વરદેવની તે શાશ્વત પ્રતિમાઓને ભાવજિનની પ્રતિરૂપતાને લઈને મથુ, કુર્ચ વિગેરે ઉચિત છે. ૧૦૯. ભાણ” માં કેશરહિત મરતશ્યક્ત મુખવાળી શ્રમણાવસ્થા કહી છે તે, તે કુર્ચ, કમક્ષ વગેરે વધતાં ન હોવાથી અને વળી સ્વપ હોવાથી, જાણે તેને અભાવ હોયની એવું કહેવાની ઈચ્છાથી કહી છે. ૧૧૦. એ પ્રતિમાઓમાંની દરેકની પાછળ એક છત્રધારિણી અને પડખે બબ્બે ચામરધારિણી રહેલી છે. વળી મોઢાગળના ભાગમાં વિનયપૂર્વક નમીને, હસ્ત જેડી ચરણસ્પર્શ કરતી બબ્બે યોની, ભૂતોની તથા કુંડધારીઓની પ્રતિમાં રહેલી છે. ૧૧૧-૧૧૨. વળી ત્યાં પ્રત્યેક બિંબ આગળ એક ઘંટા અને એક ધૂપદાન તેમજ ચંદનનો કુંભ વગેરે પણ રહેલ છે. ૧૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy