SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] त्यां बिराजमान शाश्वती जिनप्रतिमाओ । ( १९७) पंचधनुःशतविष्कम्भायामा स्यात्तर्द्धबाहल्या। मणिपीठिका तदन्तर्देवच्छन्दक उपरि चास्याः ॥ ९६ ॥ पंचचापशतान्येष विष्कम्भायामतो मतः । तान्येव सातिरेकाणि तुंगत्वेन प्ररूपितः ॥ ९७ ॥ अष्टोत्तरं शतं नित्यप्रतिमास्तत्र चाहताम् । उत्सेधांगुलनिष्पन्नधनुःपंचशतोच्छ्रिताः ॥ ९८ ।। एकैकस्यां दिशि सप्तविंशतिः सप्तविंशतिः । एवं चतुर्दिशं ताः स्युः नाम्ना च ऋषभादयः ॥ ९९ ॥ तासां च जिनमूर्तीनामंकरत्नमया नखाः । अन्तर्लोहिताक्षरत्नप्रतिसेकमनोहराः ॥ १०० ॥ पाणिपादतलानि च जिह्वा श्रीवत्सचूचुकम् । तालूनि च तपनीयमयानि रिष्टरत्नजाः ॥ १०१ ॥ श्मश्रुरोमराजयश्च अोष्टाः विद्रुमनिर्मिताः । नासा अन्तर्लोहिताक्षनिषेकास्तपनीयजाः ॥ १०२ ॥ युग्मम् ॥ પૂર્વમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં એમ ત્રણે દિશાએ એને અકેક દ્વાર છે. તે પચાસ ધનુષ્ય ઉંચાં અને પચવીશ ધનુષ્ય પહોળાં છે. ૯૫. તે મંદિરમાં વળી પાંચસો ધનુષ્યના વિસ્તારમાં અઢીસો ધનુષ્ય જાડી એક મણિપીઠિકા છે અને તે ઉપર એક દેવદક છે. ૯૬. તે દેવચ્છેદક વિસ્તારમાં પાંચસો ધનુષ્ય છે અને ઉંચાઈમાં એથી સહેજ વધારે છે. ૯૭. ત્યાં અરિહંતદેવની એકને આઠ શાશ્વત પ્રતિમાઓ છે. તે ઉસેધ અંગુલને માપે पांयसे। धनुष्य यी छे. ८८. એ પ્રતિમાઓ પ્રત્યેક દિશામાં સત્યાવીશ સત્યાવીશ હાઇને ચારે દિશાઓમાં થઈને એટલી સંખ્યામાં છે. વળી એમનાં અષભ વગેરે નામ છે. ૯, એ જિનદેવની મૂર્તિઓના અંકરલમય નખ છે, અને એમાં લાલરત્નની છાંટ હોવાથી એ બહુ મનહર લાગે છે. ૧૦૦. વળી એમના હાથ પગનાં તળીયાં, જીન્હા, શ્રીવત્સ, સ્તનાગ્ર અને તાળવાં સુવર્ણમય છે; દાઢી અને મૂછના વાળ રિષ્ટ રત્નના છે; એક વિદ્રુમમય છે અને નાસિકા લાલરની छटपाणी सुवर्शनी सनावदी छ. १०१-१०२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy