SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ( १९६ ) लोकप्रकाश । [सर्ग १६ अधस्ताच्छिखराद्यावदागतं तत्किलाद्धितम् । कूटोत्सेधार्द्धयुक्कूटे व्यासो यथेप्सितास्पदे ।। ८९ ॥ तथाहि । सक्रोशार्द्ध योजनानां त्रयेऽतीते शिरोऽग्रतः । यदा जिज्ञास्यतेऽमीषु व्यासस्तदा तदर्षयेत् ॥ ९० ॥ स्युः षट् क्रोशाः सपादांस्ते कूटोत्सेधार्द्धसंयुताः । सपादक्रोशहीनैवं संजाता पंचयोजनी ॥ ९१ ॥ मध्यप्रदेशे विष्कम्भ एतावानेषु जायते । एवं हिमवतादीनां सर्वकूटेषु भावना ॥ ९२ ॥ सिद्धायतनकूटस्योपरि रम्यं विराजते । ससिद्धायतनं मौलौ किरीटमिव भूपतेः ॥ ९३ ॥ तदत्र कनकमणिमयमेकक्रोशायतं तदर्द्धततम् । चापशतानि चतुर्दश चत्वारिंशानि चोत्तुंगम् ॥ ९४ ॥ पूर्वोत्तरादक्षिणासु द्वारमेकैकमत्र तत् । धनुःपंचाशतोत्तुंगं तदर्द्ध किल विस्तृतम् ॥ ९५ ॥ નીચેથી ચઢતાં કે મથાળેથી ઉતરતાં કોઈ સ્થળે ત્યાં આગળને વ્યાસ (પહેલાઈ) કાઢો હોય તે, જેટલું ચઢયા કે ઉતર્યા હોઈએ એનું અદ્ધ કરીને એમાં શિખરની અરધી ઉંચાઈ ભેળવવી. એનું જ પરિણામ આવે છે તે સ્થળ આગળનો વ્યાસ ” થાય. ૮૯. જેમકે, મથાળેથી ત્રણ જન ને અરધે કેસ નીચે ઉતરતાં ત્યાં આગળને વ્યાસ કાઢ હોય તો તે ૩. ૦૧ કે. શિખરની ઉંચાઈ છે થાય એટલેકે ના યો કે. + ૩ . બા કે. થાય=૧૮ કેસ થાય અર્થાત ૫ યોજનમાં ૧ કેસ ઓછો થાય. એ શિખરના મધ્યભાગ આગળને વ્યાસ નીકળ્યો. ૯૦-૯૨. હિમાવાન વગેરે પર્વતના શિખરેના સંબંધમાં પણ આવી રીતે જ કરવું. સિદ્વાયતન નામના કૂટની ઉપર એક સિદ્ધમન્દિર આવી રહ્યું છે તે જાણે કોઈ રાજાના મસ્તકપર મુકુટ હોય એવું ભાયમાન દેખાય છે. ૯૩. તે વળી કનકમય અને મણિમય છે; એક કેસ લાંબુ છે, અદ્ધ કેસ પહોળું છે અને ચારસે ચાલીશ ધનુષ્ય ઉંચું છે. ૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy