SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] वैताढयनां - सिद्धायतन' आदिक नव ‘कूट'। (१९५) तच्चैदम् । सप्ताशीतिश्च लक्षाणि द्विनवतिः शतान्यपि । एकोनत्रिंशदाढयानि कलाश्चतुर्दशाधिका:॥ ८२ ॥ सिद्धायतनं कूटं दक्षिणभरतार्द्धनामधेयं च । खण्डप्रपातकूटं तुर्यं तन्माणिभद्राख्यम् ॥ ८३ ॥ वैताढयाख्यं पंचममथ षष्ठं पूर्णभद्रसंज्ञं च । भवति तमिस्रगुहं चोत्तरभरतार्द्धं च वैश्रमणम् ॥ ८४ ॥ वैताढये नव कूटान्येवं ज्ञेयानि तत्र पूर्वाब्धेः । सविधे सिद्धायतनं ततःक्रमात् प्रत्यगखिलानि ॥८५॥ विशेषकम् ॥ कूटान्येतानि सक्रोशान्युच्चत्वे योजनानि षट् । तावन्त्येव मूलभूमौ विष्कम्भायामतोऽपि च ॥ ८६ ॥ मध्ये देशोनानि पंच योजनानि शिरस्यथ। साधिकानि त्रीण्युदस्तगोपुच्छसंस्थितान्यतः ॥८७॥ युग्मम्॥ परिक्षेपाः मूलमध्यशिरस्सूनानि विंशतिः । तथोनानि पंचदश साग्राणि नव च क्रमात् ॥ ८८॥ ઢયનું ઘનમાપ થાય. એ એકત્ર રકમ સત્યાશી લાખ નવ હજાર બસે ઓગણત્રીશ થાય છે. અને ઉપર ચંદ કળા વધે છે. ૮૧-૮૨. હવે વૈતાઢયપર્વતપર નવ ફૂટ કહ્યાં છે તે આ પ્રમાણે –(૧) સિદ્ધાયતન, (૨) દક્ષિણ भरता, (3) अपात, (४) माशिम, (५) वैताढय, (६) पूल, (७) तभिरगुड, (८) उत्तरसरता मन (८) वैश्रमण. ८3-८४. એમાં જે પહેલું સિદ્ધાયતન છે તે પૂર્વ સમુદ્રની પાસે છે; અને શેષ સર્વે પશ્ચિમમાં ક્રમ१२ मा छे. ८५. નવે શિખરે ઉંચાઈમાં છ જન અને એક કેસ છે. તેઓની લંબાઇપહેળાઈ મૂળઆગળ એ ઉંચાઈ જેટલી જ છે, મધ્યમાં પાંચ એજનથી સહેજ ન્યૂન છે અને મથાળે ત્રણ જનથી કંઈક વિશેષ છે. એમ હોવાથી એને આકાર ગાયે પુચ્છ ઉંચું કર્યું હોય मेको छ. ८६-८७. એમને પરિક્ષેપ એટલે ઘેરાવો વળી મૂળ આગળ વશયોજન, મધ્યમાં પંદર જનથી સહેજ એ છો, અને મથાળે નવોજનથી કંઈક ન્યૂન છે. ૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy