________________
(१९४) लोकप्रकाश।
[ सर्ग १६ अभियोगिश्रोणितश्च योजनानामतिक्रमे । पंचानामूलमत्रास्योपरिभागो विराजते ॥ ७५ ॥ नानारत्नालंकृतस्य दशयोजनविस्तृतेः। मध्ये पद्मवेदिकास्य तस्याश्चोभयतो वने ॥ ७६ ॥ तयोः क्रीडापर्वतेषु कदल्यादिगृहेषु च।। दीर्घिकादिषु च स्वैरं क्रीडन्ति व्यन्तरामराः ॥ ७७ ।।
पंचयोजनतुंगस्य दशयोजनविस्तृतेः । खण्डस्यास्य तृतीयस्य प्रतरं परिकीर्तितम् ॥ ७८॥ एक लक्षं द्वे सहले चतुःशत्येकषष्टियुकू । कला दशाथ गणितं ब्रवीम्यस्मिन् घनात्मकम् ॥ ७९ ॥ पंचलक्षा योजनानां सहस्त्रा द्वादशापरे । सप्तातिरेका त्रिशती कलाश्च द्वादशाधिकाः ॥ ८० ॥
त्रयाणामपि खण्डानां घनेष्वेकीकृतेषु च । वैताढयस्याखिलस्यापि जायते गणितं धनम् ॥ ८१ ॥
આ બીજા ખંડનું ઘનગણિત વળી ત્રીશ લાખ તેર હજાર આઠસો પીસતાળીશ છે भने ५२ ५४२ ४ धेछ. ७३-७४.
એ પૂર્વોક્ત અભિયાગી-સેવકદેવોની શ્રેણથી ઉચે પાંચ જન મૂકીને એને ઉપર सास भावे छ. ७५.
એ ભાગ નાના પ્રકારના રત્નોથી મનોહર છે અને દશ જન વિસ્તારમાં છે. એના મધ્યમાં પવેદી છે. અને એની બેઉ બાજુએ બગીચા આવી રહ્યા છે. ૭૬.
એ બેઉ બગીચામાં રહેલા કીડાશલપર, કદલીગૃહોમાં તેમજ વાવ વગેરેમાં વ્યન્તરદેવે यथेच्छ छीडा ४२ छ. ७७.
હવે તાત્યનો ત્રીજો ખંડ જે પાંચ જન ઉંચે અને દશ જન પહોળે છે–એનું “પ્રતર” ગણિત એક લાખ બે હજાર ચાર એકસઠ છે અને ઉપર દશ કળા જેટલું વધે છે. એનું “ઘનગણિત” વળી પાંચ લાખ બાર હજાર ત્રણસો સાત છે અને ઉપર બાર કળા જેટલું वधे छ. ७८-८०.
આ ત્રણ ખંડેનું ઘનમાપ ગણાવ્યું તે ત્રણેને એકત્ર કરતાં જે આવે તે આખા વૈતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org