________________
(१८९)
क्षेत्रलोक ]
दक्षिणार्ध भरत । एमां आर्यदेशोनुं स्थान. लक्षाण्यष्टादश पंचत्रिंशदेव सहस्त्रकाः। चतुःशती योजनानां पंचाशीतिस्तथोपरि ॥४०॥ कला द्वादश विकलाः षडित्येवं जिनेश्वरैः । दाक्षिणात्ये भरतार्द्ध सर्व क्षेत्रफलं मतम् ॥ ४१ ॥ युग्मम् ॥ बाहा तु अत्र न संभवति ॥
वैताढयाद्दक्षिणस्यां चोत्तरस्यां लवणार्णवात् । चतुर्दशाधिकशतं योजनानि कलास्तथा ॥ ४२ ॥ एकादशातीत्य मध्यखण्डेऽयोध्यापुरी भवेत् । नवयोजनविस्तीर्णा द्वादशयोजनायता ॥ ४३ ॥ युग्मम् ॥
खण्डेऽत्रैवार्यदेशानां स्यात् सार्द्धा पंचविंशतिः । खण्डोऽनार्यस्तान् विनासौ खण्डाः पंचापरे तथा ॥४४॥ मध्यखण्डगतेष्वार्यदेशेष्वेव भवेजनिः । अहेतां चक्रिणामर्द्धचक्रिणां शीरिणां तथा ॥१५॥
अष्टात्रिंशे योजनानां द्वे शते त्रिकलाधिके । अतिक्रम्य हिमवतो दक्षिणस्यां तथाम्बुधेः॥४६ ॥
અઢાર લાખ પાંત્રીશ હજાર ચાર પંચ્યાશી એજન, બાર કળા અને છ વિકળા रसु मेनु (६क्षिा मरतनु): क्षेत्र छे. ४०-४१.
'माहा' तो महिंडाय नहि.
હવે વૈતાઢ્ય પવથી દક્ષિણે અને લવણ સમુદ્રથી ઉત્તરે એકસો ચાઇ યોજન અને અગ્યાર કળા મૂકીને, મધ્યખંડમાં, નવ જન પહોળી અને બાર એજન લાંબી અયોધ્યા નામે नगरी छे. ४२-४3.
આજ (મધ્ય) ખંડમાં સાડીપચવીશ આર્યદેશ છે. એ સિવાયનો શેષ ખંડ અનાર્ય છે. વળી અન્ય પણ પાંચ ખંડ છે. ૪૪.
મધ્યખંડમાં રહેલા આર્યદેશમાંજ તીર્થકર, ચકી, વાસુદેવ અને બળદેવ ઉત્પન્ન થાય छ. ४५.
હિમવંત પર્વતથી દક્ષિણ દિશામાં બસ આડત્રીશ જન અને ત્રણ કળા મૂકીને, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org