________________
(१८८) लोकप्रकाश |
[ सर्ग १६ योजनानां त्रिपंचाशत् लक्षा अशीतिरेव च । सहस्राणि षट् शतानि तथैकाशीतिरित्यथ ॥ ३३ ॥ कलाः सप्तदश तथा तावत्यो विकला अपि । एतावत् भरतक्षेत्रे प्रोक्तं क्षेत्रफलं जिनैः ॥ ३४ ॥ बाहा तु अत्र न संभवति ॥ । तच्चेदं भरतं द्वधा वैताढ्यगिरिणा कृतम् । दाक्षिणात्यं भरतार्द्धमुत्तरार्द्ध तथापरम् ॥ ३५ ॥ षोढा हिमवदुत्थाभ्यां भित्वा वैताढयभूधरम् । गंगासिन्धुभ्यां कृतं तत् गत्वा पूर्वापराम्बुधी ॥ ३६ ॥
अर्धस्य दाक्षिणात्यस्य स्याद्विष्कंभः शरोऽपि च । अष्टात्रिंशद्योजनानां द्वे शते च कलात्रयम् ॥ ३७॥ योजनानां सहस्राणि नव सप्तशतानि च। जीवाष्टचत्वारिंशानि द्वादशात्र कलास्तथा ॥ ३८ ॥ धनुःपृष्टं योजनानां सहस्राणि नवोपरि । शतानि सप्त षट्षष्टिः कलैका दक्षिणा के ॥ ३९ ॥
એનું ક્ષેત્રફળ ત્રેપન લાખ એંશી હજાર છસોને એકાશી એજન, સત્તર કળા અને सत्तर विना-मेटछ. 33-3४.
महिमा ' । खाय नहि.
આવું જે ભરતક્ષેત્ર તે વૈતાઢ્ય પર્વતથી બે ભાગમાં વહેંચાયેલું છે; (૧) દક્ષિણાદ્ધ ભારત અને ઉત્તરાદ્ધ ભરત. ૩૫.
વળી હિમવંત પર્વતમાંથી નીકળેલી અને વૈતાઢ્ય પર્વતને ભેદીને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રમાં મળેલી એવી ગંગા અને સિધુ નદીઓથી એ ભરતક્ષેત્ર છ વિભાગમાં વહેંચાયેલું छ. 38.
દક્ષિણાદ્ધ ભારતને વિષ્ક્રભ તેમ જ શર બસ આડત્રીશયોજન અને ત્રણ કળા છે. ૩૭. એની છવા નવહજાર સાતસો અડતાળીશ જન અને બાર કળા છે. ૩૮. એનું ધનુષ્પષ્ટ નવહજાર સાતસે છાસઠ યોજન ને એક કળા છે. ૩૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org