________________
लोकप्रकाश।
(१९०)
[सर्ग १६ एतावदेवातिक्रम्योत्तरस्यामत्र राजतः वैताढयो मध्यस्थ इव व्यभजत् भरतं स च ॥४७॥ युग्मम् ॥ पंचाशतं योजनानि विस्तीर्णः पंचविंशतिम् । योजनान्युन्नतः क्रोशाधिकानि षड् भुवोऽन्तरम् ॥ ४८ ॥ विहाय मन्दरं सर्वपर्वतानां भवेद्यतः। स्वस्वोच्छ्रयस्य तुर्यांशो व्यवगाढो भुवोऽन्तरे ॥ ४९ ॥ द्वे योजनशते साष्टाशीतिके त्रिकलाधिके। इषुः वैताढयशैलस्य प्रत्यंचाऽस्य प्रपंच्यते ॥ ५० ॥ योजनानां सहस्राणि दश सप्त शतानि च । विंशतिश्च कला: किंचिदूना द्वादश कीर्तिताः ॥ ५१ ॥ धनुःपृष्टं सहस्राणि दश सप्त शतानि च । त्रिचत्वारिंशताढयानि कला: पंचदशाधिका: ॥ ५२ ।। साष्टाशीतिर्योजनानां चतुःशती तथा कलाः । सार्धाः षोडश बाहास्य प्रत्येकं पार्श्वयोर्द्वयोः॥ ५३॥ ___ ऊर्ध्वं च पर्वतस्यास्य दक्षिणोत्तरपार्श्वयोः । अतिक्रमे योजनानां दशानां समभूमितः ॥ ५४ ॥
સમુદ્રથી ઉત્તર દિશામાં એટલેજ ભાગ મૂકીને, વચ્ચે, મધ્યસ્થ હોયની એ રૂમય વૈતાત્ય पर्वत माव्या छ तेथी सरतक्षेत्रनाय विभाग थाय छे. ४६-४७.
એ તાત્ય પર્વતને વિસ્તાર પચાસ યોજન છે, અને એની ઉંચાઈ પચવીશ જન છે. વળી એ છ એજન અને એક કેસ પૃથ્વીની અંદર રહેલ છે, કેમકે મેરૂ શિવાય અન્ય સર્વ પર્વતો પોતપોતાની ઉંચાઈને ચોથો ભાગ પૃથ્વીમાં ગૂઢ છે. ૪૮-૪૯.
આ વૈતાઢ્ય પર્વતને “શર’ બસો અઠયાસી યોજન ને ત્રણ કળા છે; અને એની “જીવા દશહજાર સાતસો વીશ એજન અને લગભગ બાર કળા છે. ૫૦-૫૧.
વળી એનું ધનુ પૃષ્ટ દશહજાર સાતસે તેંતાળીશ યોજન અને પંદર કળા છે. પર.
અને એની બેઉ તરફની બાહા પ્રત્યેક ચારસો અઠયાસી જન અને સાડાસેળ કળા छ. 43.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org