________________
(१८२) लोकप्रकाश ।
[ सर्ग १५ तृतीयतुर्ययोरन्तर निषधो नाम सानुमान् । तुर्यपंचमयोर्नीलवान्नगः सीमकारकः ॥ २६२ ।। रूप्यी शैलः क्षेत्रयोः स्यात् मध्ये पंचमषष्ठयोः । षष्ठसप्तमयोश्चैव शिखरी भूधरोऽन्तरे ॥ २६३ ॥
वर्षवर्षधरनाममात्रतो __ द्वीप एष कथितो यदोघतः । तद्विशेषविधिवर्णनेच्छयो
देश एव विहितोऽवसीयताम् ॥ २६४ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष
द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गः पंचदशः समाप्तिमगमत् सिद्धान्तसारोज्ज्वलः ॥२६५॥
इति पंचदशः सर्गः।
पडसाणीत क्षेत्रनी थे भिवान, (२) भीमनत्रीनी च्ये महाभिवान, (3) त्रीચોથાની વચ્ચે નિષધ, (૪) થાપાંચમાની વચ્ચે નીલવાન, (૫) પાંચમા છઠ્ઠાની વચ્ચે રૂપી भने (8) सातमानी १थ्य शिमरी. २६१-२६३.
અહિં જમ્બુદ્વીપના ક્ષેત્રો અને પર્વતના નામ માત્ર જ આપવારૂપ ઓઘથી વર્ણન” કર્યું છે–તે પરથી એમ સમજજો કે હજુ વિશેષ વર્ણનની મારી ઈચ્છા છે તેને ઉદ્દેશ - छ. २६४.
જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખનારી સુકીર્તિવાળા શ્રી કીર્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય અને પિતા તેજપાળ તથા માતા રાજશ્રીના સુપુત્ર એવા વિનયવિજયજી ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વોને દીપકની જેમ પ્રકાશિત કરનારે જે આ કાવ્યગ્રન્થ રચ્યો છે તેને, સિદ્ધાન્તના સારને લીધે સુભગ એવો પંદરમે સંગ આમ સમાપ્ત થાય છે. ૨૬૫.
સર્ગ પંદરમો સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org