SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] जम्बूद्वीपनां सात क्षेत्रो अने छ वर्षधर पर्वतो । (१८१) ३१६२०९ योजन ३ क्रोश १२८ धनुष्य १३ अंगुल ॥ तस्य तुर्यांश एकोनाशीतिः खलु सहस्रकाः । योजनानि द्विपंचाशत् क्रोशश्चैकस्तथाधिकः ॥ २५५॥ सार्द्ध सहस्रं धनुषां द्वात्रिंशच्चापसंयुतम् । त्रीण्यंगुलानि त्रियवी यूके द्वे साधिके इति ॥ २५६ ॥ इत्यस्य जम्बूद्वीपस्य बहिर्भागो निरूपितः । अर्थतस्य मध्यभागो यथाम्नायं निरूप्यते ॥ २५७ ॥ क्षेत्राणि सप्त सन्त्यस्य जम्बूद्वीपस्य मध्यत:। एकैकेन पर्वतेनान्तरितानि परस्परम् ॥ २५८ ॥ प्रथमं भरतक्षेत्रं परं हैमवताभिधम् । तृतीयं हरिवर्षाख्यं तुर्य महाविदेहकम् ॥ २५९ ॥ पंचमं रम्यकं षष्ठं हैरण्यवतमीरितम् । ऐरावतं सप्तमं चान्तरामूनि नगा इमे ॥ २६० ॥ श्राद्यद्वितीययोर्मध्ये हिमवान्नाम पर्वतः। महाहिमवदद्रिश्च द्वैतीयिकतृतीययोः ॥ २६१ ॥ થયા. એ અઢાર યોજન એના પરિધિ એટલે ઘેરાવામાંથી બાદ કરતાં ૩૧૬૨૦૯ એજન, ૩ કોસ. ૧૨૮ ધનુષ્ય અને ૧૩ આગળ રહે છે. આને ચતુર્થાંશ એટલે ૭૯૦૫ર એજન, ૧ કેસ, ૧પ૩ર ધનુષ્ય, ૩ આંગળ ૩ જવ અને ૨ ધૂ. ૨૫૪-૨૫૬. અહિંસુધીમાં જમ્બુદ્વીપના બહારના ભાગનું વર્ણન આવ્યું. હવે એના અંદરભાગનું, આમ્નાય મુજબ વર્ણન કરું છું. ૨૫૭. આ જમ્બુદ્વીપની અંદર સાત ક્ષેત્રો છે. અને એઓ એક બીજાથી વચ્ચે આવેલા પર્વતોથી જૂદા પડેલ છે. ૨૫૮. ये सात क्षेत्रमा प्रमाणे:-(१) १२त, (२) भवत, (3) अश्विषः, (४) भविटेड, (५) २भ्य, (६) डै२५यत भने (७) भैरवत. २५८-२६०. હવે બબ્બે ક્ષેત્રની વચ્ચે અકેક પર્વત આવેલ છે. એટલે છ પર્વત છે. તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy