SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ( १८० ) लोकप्रकाश | वैजयन्ताभिधद्वारा दक्षिणस्यामसंख्यकान् । द्वीपाधीन् समतिक्रम्य जम्बूद्वीपे इहैव हि ॥ २४८ ॥ युग्मम् ॥ जयन्तस्यापि साचैव द्वीपे तद्द्वारतो दिशि । पश्चिमायामसंख्येयद्वीपाब्धिनामतिक्रमे ॥ २४९ ॥ अपराजित देवस्योत्तरस्यामपराजितात् । द्वारादसंपद्वीपाधीन् मुक्त्वा द्वीप इहैव सा ॥ २५० ॥ एताः सर्वा राजधान्योऽवगाह्य द्वीपमेतकम् | सहस्राणि योजनानां द्वादशाभ्यन्तरे स्थिताः ॥ २५९ ॥ एवं सर्वद्वीपवाद्धिजगतीद्वारनाकिनां । पुर्यः स्वस्वद्वीपवाद्वितुल्यारूयद्वीपवार्द्धिषु ॥ २५२ ॥ अथास्य जम्बूद्वीपस्य द्वाराणामन्तरं मिथः । द्वारविस्ताररहितपरिधेः पादसंमितम् ॥ २५३ ॥ अर्धपंचमविस्तारं द्वारमेकैकमग्रतः । अष्टादशयोजनानि तैरूनं परिधिं कुरु ॥ २५४ ॥ [ सर्ग १५ નગરી છે, અને તે વૈજયન્ત નામના દ્વારથી દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો भूझ्या यही मान ४भ्यूद्वीपमां आवेली छे. २४७-२४८. જયન્તદેવની નગરી પણ આ જ જંબુદ્રીપમાં જયન્તદ્વારથી પશ્ચિમ દિશામાં પૂર્વવત્ અસંખ્ય દ્વીપસમુદ્રો મુકયા પછી આવે છે. ર૪૯. વળી અપરાજીત દ્વારથી ઉત્તર દિશામાં અસંખ્ય દ્વીપસમુદ્રો મૂકયા પછી આ જ મુઠ્ઠી૫માં જ અપરાજિત દેવની નગરી છે. ૨૫. આ સર્વ રાજધાનીની નગરીએ જમ્મૂદ્રીપમાંજ માર હજાર ચેાજનની અંદર રહેલી छे. २५१. એવી રીતે સર્વ દ્વીપ, સમુદ્ર તથા જગતીના દ્વારના દેવાની નગરીઓ પાતપેાતાના દ્વીપસમુદ્રના નામવાળા દ્વીપસમુદ્રોમાં છે, ૨૫૨. હવે આ જમ્બુદ્રીપના ચારે દ્વારાનું પરસ્પર અન્તર એના પરિધિમાંથી ચારેદ્નારની પહેાળાઇ માદ કરતાં જે આવે એના ચતુર્થાંશ જેટલુ છે. ૨૫૩. જેમકે, અકેક દ્વાર સાડાચાર ચેાજન પહેાળુ હાઇ ચારે દ્વાર અઢાર યોજન પહેાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy