SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] विजयदेवनी अन्य सभाओ । बीजा त्रण देवोनी हकीकत । हृदस्योत्तरपूर्वस्यामभिषेकसभात्र च । सिंहासनपीठिकायां विजयोऽत्राभिषिच्यते ॥ २४९ ॥ इतोऽप्युत्तरपूर्वस्यां ससिंहासनपीठिका | अलंकारसभा तत्र भूष्यते विजयामरः ॥ २४२ ॥ अस्या उत्तरपूर्वस्यां व्यवसायसभात्र च । सिंहासनपीठिकायां विजयस्य च पुस्तकः ॥ २४३ ॥ स्वर्णरूप्यमणिमयः समस्तस्थितिसूचकः । सपीठि सभे चैते उपपातसभासमे ॥ २४४ ॥ युग्मम् ॥ व्यवसायसभायाश्च वर्वर्त्यत्तरपूर्वतः । द्वियोजनमितायामव्यासयोजनमेदुरम् ॥ २४५ ॥ बलिपीठं रत्नमयं तस्याप्युत्तरपूर्वतः । नन्दापुष्करिणी प्रोक्तहृदमाना विराजते ॥ २४६ ॥ युग्मम् ॥ यथा चैवं विजयस्य नगरी विजयाभिधा । तथा स्याद्वैजयन्तस्य वैजयन्त्यभिधा पुरी ॥ २४७ ॥ ( १७९ ) આ હની ઇશાનમાં ‘ અભિષેક સભા ’ આવેલી છે. તેમાં રહેલા સિંહાસનની પીઠિકા ઉપર વિજયદેવના અભિષેક કરવામાં આવે છે. ૨૪૧. ત્યાંથી પણ ઇશાનકાણમાં સિહાસન અને પીડિકાએ યુક્ત એવી ‘અલંકાર સભા' છે. ત્યાં રહીને વિજયદેવ અલંકાર ધારણ કરે છે. ર૪ર. એથી પણ ઇશાનકાણમાં વળી · વ્યવસાય સભા ’ છે. ત્યાંપણ સિહાસન અને પીઠિકા છે અને એનાપર વિજય દેવનાં પુસ્તક રહે છે, જે સેાનારૂપા અને મણિનાં છે અને વળી સ स्थितिनां सृय छे. २४३-२४४. એ પીઠિકા અને એ બેઉ સભાનું સર્વસ્વરૂપ ‘ઉપપાતસભા’ તુલ્ય સમજી લેવું. વ્યવસાયસભાથી ઇશાનકાણુમાં એ ચેાજન લાંબુપહેાળુ અને એક ચેાજન જાડુ એક રત્નમય અલિપીડ છે; અને એથી પણ ઇશાનકાણમાં પૂર્વોક્ત દ્રહજેવડી નદાપુષ્કરણી આવેલી छे. २४५-२४६. જેવી વિજયદેવની આ વિજય નામની નગરી કહી તેવીજ વૅજયન્ત દેવની વૈજયન્તી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy