SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ( १७८) लोकप्रकाश । [ सर्ग १५ उपर्यस्या रत्नमयोऽधिकद्वियोजनोन्नतः । द्वियोजनायतततो देवच्छन्दक अाहितः ॥ २३५॥ इदं श्रीजीवाभिगमवृत्तौ ॥ क्षेत्रसमासबृहद्वृत्तौ तु असौ द्वियोजनप्रमाणविष्कम्भोच्चत्व उक्तः॥ तस्मिन् देवच्छन्दके च सुरासुरनमस्कृतम् । जयत्यहत्प्रतिमानां शतमष्टोत्तरं किल ॥ २३६ ॥ __तस्य सिद्धायतनस्य विभात्युत्तरपूर्वतः । उपपातसभा सापि सुधर्मेव प्रमाणतः ॥ २३७॥ अर्धयोजनबाहल्या योजनायतविस्तृता । तस्यां मणिपीठिकाच्छा दिव्यशय्यास्ति तत्र च ॥२३८॥ युग्मम् ॥ तस्यां विजयदेवस्योपपातो बोभवीत्यथ । अस्या उत्तरपूर्वस्यां दिशि चैको महाहृदः ॥ २३९ ॥ नन्दापुष्करिणीतुल्यो विष्कम्भोद्वेधदैर्ध्यतः । वेष्टितो वनखंडेन पद्मवेदिकयापि च ॥ २४० ॥ એ મણિપીઠિકાની ઉપર, ઉંચાઈમાં બે એજનથી અધિક અને લંબાઈપહોળાઈમાં બરાબર બે જન–એ એક રત્નમય દેવચ્છેદક આવેલ છે. ૨૩પ. એ અભિપ્રાય જીવાભિગમસૂત્રને છે. ક્ષેત્રસમાસની મહેટી ટીકામાં તો એનો વિધ્વંભ એટલે પહોળાઈ, તથા ઉંચાઈ બે જન પ્રમાણુ કહી છે. એ દેવછંદકમાં, સૂર અને અસુર જેમની આગળ નમી રહ્યા છે એવી અરિહંતપ્રભુની એકસે ને આઠ પ્રતિમાઓ છે. ૨૩૬. એ સિદ્ધાયતનથી ઈશાનકાણમાં, સુધર્મા સભા જેવડજ ઉપપાત સભા શોભી રહી छ. २३७. એમાં અરધે જન જાડી અને એક યોજન લાંબી પહોળી એવી એક સ્વચ્છ મણિપીઠિકા છે અને એના પર એક દિવ્ય શય્યા છે. એ શય્યામાં વિજયદેવ ઉત્પન્ન થાય છે. ૨૩૮-૨૩૯. ત્યાંથી ઇશાન કોણમાં એક હેટ દ્રહ આવેલો છે. એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નંદાપુષ્કરિણી પ્રમાણે છે. વળી એક પાદિકા અને એક બગીચા પણ એની ફરતાં આવેલાં छ. २४०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy