SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] सिद्धायतन, देवच्छन्द वगेरेनी हकीकत । (१७७) स्तंभस्य तस्य पूर्वस्यामस्त्येका मणिपीठिका । अर्द्धयोजनबाहल्या योजनायतविस्तृता ॥ २२८ ॥ उपर्यस्या महदेकं सिंहासनमनुत्तरम् । स्तंभस्यास्य पश्चिमायां तथान्या मणिपीठिका ॥ २२९ ॥ सापि योजनविष्कम्भायामा द्विक्रोशमेदुरा।। उपरि स्वर्णमाणिक्यशयनीयमनोहरा ॥ २३० ॥ ___ तल्पादुदीच्यां क्षुल्लेन्द्रध्वजः पूर्वोक्तकेतुतः । मानतोऽस्मात् पश्चिमायां कोशः प्रहरणैः भृतः ॥ २३१ ॥ तस्मिन् परिघरत्नादिनानाप्रहरणानि च । किंचिदेवं सुधर्मायाः स्वरुपमुपवर्णितम् ॥ २३२ ॥ अस्याश्चोत्तरपूर्वस्यां सिद्धायतनमुत्तमम् । पायामादिप्रमाणेन तत् सुधर्मासभासमम् ॥ २३३ ॥ तस्य मध्यदेशभागे एकयोजनमेदुरा । भाति द्वियोजनायामविष्कम्भा मणिपीठिका ॥ २३४ ॥ એ માણવકસ્તંભની પૂર્વ દિશામાં, અદ્ધ જન જાડી અને એક યોજન લાંબી પહોળી એક મણિપીઠિકા છે. એ પર એક અનુપમ સિંહાસન છે. ૨૨૮-૨૯ વળી એ સ્તંભની પશ્ચિમે એક બીજી મણિપીઠિકા છે. તે પણ અરધો જન જાડી અને એક જન લાંબીપહોળી છે. તેના પર સુવર્ણ અને માણિકયની મનહર શમ્યા છે. ૨૨૯-૨૩૦. આ શય્યાથી ઉત્તર દિશામાં, પૂર્વોક્ત ઈન્દ્રધ્વજના જેવો એક ન્હાનો ઈન્દ્રધ્વજ છે; અને પશ્ચિમ દિશામાં એક શસ્ત્રભંડાર છે. એ શસ્ત્રભંડારમાં દંડર વગેરે વિવિધ પ્રકારનાં शस्त्री छ. २३१-२३२. એ પ્રમાણે સુધર્માસભાનું કિંચિત્ વર્ણન થયું. હવે, એ સુધર્માસભાથી ઈશાનકેણુમાં એક શ્રેષ્ઠ સિદ્વાયતન છે. તેનું લંબાઈ પહોળાઈ વગેરે માન એ સભા પ્રમાણે જ છે. ૨૩૩. એ સિદ્વાયતનના મધ્યભાગમાં એક જન જાડી અને બે યોજન લાંબીપહોળી એક મણિપીઠિકા છે. ૨૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy