________________
( १७६ )
तथोक्तं श्राद्धविधिवृत्तौ ।
लोकप्रकाश ।
नव्योत्पन्नतया तर्हि सौधर्मेशानशक्रयोः । विवादोऽभूद्विमानार्थं हयर्थमिव हथिणोः ॥ २२२ ॥ तयोरिवोर्वीश्वरयोः विमानविप्रलुब्धयोः । नियुद्धादिमहायुद्धान्यप्यभूवन्ननेकशः ।। २२३ ||
निवार्यते हि कलहः तिरश्चां तरसा नरैः । नराणां च नराधीशैः नराधीशां सुरैः क्वचित् ॥ २२४ ॥
[ सर्ग १५
सुराणां च सुराधीशैः सुराधीशां पुनः कथम् । केन वा स निवार्येत वज्राग्निंरिव दुःशमः ॥ २२५ ॥ माणवकाख्यस्तंभस्थार्हदंष्ट्राशान्तिवारिणा । साधिव्याधिमहादोष महावैरनिवारिणा ॥ २२६ ॥ fare कालव्यतिक्रान्तौ सिक्तौ महत्तरैः सुरैः । बभूवतुः प्रशान्तौ तौ किंवा सिद्धयेन्न तज्जलात् ॥ २२७॥ युग्मम् ॥ इत्यादि ॥
Jain Education International
આ અસ્થિઆનુ પૂજ્યત્વ એના એવા મહિમાના ચેગને લીધે છે કેમકે એઆના પ્રક્ષાલનનું જળ પણ દેવાના સુદ્ધાં દોષને હરનારૂ છે. ૨૨૧.
આ સંબંધમાં શ્રાદ્ધવિધિગ્રંથની ટીકામાં કહ્યું છે કે:-~~~
એક ઘરના માલિકી હક માટે જેમ એ માણસા વચ્ચે કઇવાર તકરાર થાય છે તેમ એક વખત સાધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર વચ્ચે વિમાનને માટે વિવાદ થયા. વિમાનને કબજો લેવાને માટે બેઉ વચ્ચે મહા મહાયુદ્ધ થયાં. તિય ચાની લડાઈ મનુષ્યેા નિવારી શકે, મનુધ્યેાની રાજા નિવારી શકે, રાજાએની કવચિત્ દેવા નિવારી શકે અને દેવાની ઇન્દ્રા નિવારી શકે. પણ ઇન્દ્રો ઇન્દ્રો વચ્ચેનું યુદ્ધ જે વના અગ્નિ જેવુ દુઃનિવાર્ય છે તે કાણુ નિવારી શકે ? પણ તે વખતે કેટલાક સમય વીત્યા બાદ મહત્તર દેવાએ માણ્વક નામના સ્તંભમાં રહેલી જિનેશ્વર ભગવાનની દાઢાના, હરકેાઈ અસાધ્ય વ્યાધિ કે દોષ કે વેરને નિવારનારા સ્નાત્ર જળનુ સિંચન કરીને એ બેઉ ઇન્દ્રોને શાન્ત કર્યા હતા, કેમકે એવા જળથી गतेषु पशु अर्य सिद्ध थाय छे. २२२-२२७.
For Private & Personal Use Only
www.jainelibrary.org