SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] सुधर्मासभानुं वर्णन । (१७५) एता अपि स्वर्णरूप्यफलकैरुपशोभिताः । फलकेषु लसद्वज्रनागदन्ता अमीषु च ॥ २१४ ॥ वाञिकानि सिक्यकानि सिक्यकेषु च वज्रजाः । उगिरन्त्यो धूपघटयो धूपधूममहर्निशम् ॥ २१५ ॥ ___ तथैतस्याः सुधर्माया मध्येऽस्ति मणिपीठिका । योजनद्वयविष्कम्भायामा योजनमेदुरा ॥ २१६ ॥ चैत्यस्तंभ उपर्यस्या महान् माणवकाभिधः । सार्द्धसप्तयोजनोच्चः क्रोशार्द्धस्थूलविस्तृतः ॥ २१७ ॥ उपर्यधस्त्वसौ स्तंभ: षट् षट् कोशान् विहाय च । मध्यांशेऽष्टादशकोशे रैरूप्यफलकांचितः ॥ २१८ ॥ प्राग्वत्तेषु नागदन्ताः निरुद्धाः वज्रसिक्यकैः । तेषु वज्रसिक्यकेषु वृताः वज्रसमुद्गकाः ॥ २१९ ॥ तेषु वज्रसमुद्गेषु जिनसक्थीनि सन्ति च । विजयखर्गिणान्यैश्चार्चितानि व्यन्तरामरैः ॥ २२० ॥ पूज्यत्वमेषां सक्थनां तु तादृग्महिमयोगतः । यदेतत्क्षालनजलं सुराणामपि दोषहृत् ॥ २२१ ॥ સોનારૂપાના પાટીઆથી શેભી રહી છે. ત્યાં પણ મનહર વજીમય ખીંટીઓ છે, ખીંટીએ ખીંટીએ વાના સીંકાઓ છે અને એ સીંકાઓમાં વજનીજ ધૂપઘટીઓ છે જેમાંથી અહર્નિશ ધૂપને ધૂમાડે નિકળ્યાજ કરે છે. ૨૧૩-૨૧૫. વળી એમાં, મધ્યભાગે બે યોજન લાંબીપહોળી તથા એક યોજન જાડી મણિપીઠિકા છે. એના પર સાડાસાત જન ઉંચા તથા અદ્ધિ કેસ જાડો અને પહોળા માણવક નામને મહ त्यस्ता छ. २१६-२१७. આ ચેત્ય સ્તંભ, હેઠળનો દેઢ જન અને ઉપરનો દેઢ જન પડતો મુક્તાં શેષ સાડાચાર એજનમાં સોના રૂપાના પાટીઆથી ભી રહ્યો છે. ૨૧૮. એમાં રહેલી વાર મય ખીંટીઓ પર પણ પૂર્વવત વજીના સીંકાઓ છે અને એ સીંકાઓ પર વાના દાબડાઓ છે. એ દાબડાઓમાં, વિજયદેવ તેમજ અન્ય વ્યન્તર દેવાએ પૂજન અર્થે राणे सनमायाननामस्थिया. २१-२२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy