SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (१७०) लोकप्रकाश । [ सर्ग १५ पंचाशीतिरमी सर्वे जीवाभिगमपुस्तके । वृत्तौ तु तुर्या प्रासादपरिपाटी निरीक्ष्यते ॥ १८२ ॥ तथाहि । परिवारपरीवारपरीवारा अपि स्फुटम् । चतुर्भिरपरौलात् षोडशांशमितैर्वृताः ॥ १८३ ॥ तदैकैकस्यां दिशायां पंचाशीतिर्भवन्त्यतः । शतानि त्रीण्येकचत्वारिंशानि सर्वसंख्यया ॥ १८४ ॥ विना च मूलप्रासादं सर्वेऽप्येते विभूषिताः । एकैकेनैव विजययोग्यसिंहासनेन च ॥ १८५ ॥ अथास्त्युत्तरपूर्वस्यां मूलप्रासादतः सभा । सुधर्मा नाम सततदिव्यनाटयाप्सरोभृता ॥ १८६ ॥ योजनानि द्वादशैषा सार्कीन्यायामतो मता। सक्रोशानि योजनानि षड् विष्कम्भत ईरिता ॥ १८७ ॥ योजनानि नवोत्तुंगा द्वारैस्त्रिभिरलंकृता ।। प्राच्यामुदीच्यां चापाच्यामेकैकमथ तान्यपि ॥ १८८॥ આ પ્રમાણે ચાર દિશાના થઈને ચોરાશી, અને એક મૂળપ્રાસાદ થઈને એકંદર પંચાશી પ્રાસાદ જીવાભિગમ સૂત્રમાં કહ્યા છે; પણ એની “વૃત્તિમાં તે પ્રાસાદની એક ચાથી શ્રેણિ પણ उही छ. १८२. અને એ આ પ્રમાણે કહી છે – પરીવારના પરીવારના પરીવાર રૂપ જે પ્રાસાદો કહ્યા તેમાંના પ્રત્યેકની આસપાસ વળી ચારચાર પ્રાસાદો આવેલા છે, જે મૂળપ્રાસાદથી પ્રમાણમાં એક સેલાંશ જેવડા છે. એ પ્રમાણે પ્રત્યેક દિશાએ એવા પંચાશી પ્રાસાદ થયા એટલે ચારે દિશાએ મળીને ત્રણ ચાલીસ થયા. અને એમાં એક મૂળ પ્રાસાદ ભેળવીએ એટલે સમગ્ર મળીને ત્રણ એકતાળીશ (ચેથી श्रेणुिनी गशुत्रीणे ) थाय. १८3-१८४. એક મૂળ પ્રાસાદ વિના એ સર્વે પ્રાસાદો અર્થાત્ ત્રણ ચાલીસ પ્રાસાદે વિજયદેવને લાયક એવા અનેક સિંહાસનથી વિભૂષિત છે. ૧૮૫. હવે એ મૂળ પ્રાસાદથી ઈશાનકણમાં, હમેશાં દિવ્ય નાટકો કરનારી અપ્સરાઓથી યુકત એવી સુધર્મા નામની સભા આવેલી છે. ૧૮૬. એ સભા સાડાબાર એજન લાંબી, છ જન ને એક કોસ પહોળી અને નવ જનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy