SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] विजयदेवना संख्याबंध प्रासाद । सेनापतीनां सप्तानां सप्त भद्रासनानि च । ततः परं परिक्षेपे द्वितीयस्मिंश्चतुर्दिशम् ॥ १७५ ॥ चत्वारि चत्वारि सहस्राणि भान्ति चतुर्दिशम् । आत्मरक्षकदेवानां सहस्राणीति षोडश ॥ १७६ ॥ स चैंष मूलप्रासादः चतुःप्रासादवेष्टितः। उच्चत्वायामविष्कम्भैः तेऽर्धमानाश्च मौलतः ॥ १७७ ॥ प्रासादास्तेऽपि चत्वारः चतुर्भिरपरैरपि । स्वप्रमाणादर्द्धमानैः प्रत्येकं परितो वृताः ॥ १७८ ॥ परिवारपरीवारभूता एते च मौलतः। चतुर्थभागमानेन प्रोत्तुंगायतविस्तृताः ॥ १७९ ॥ एतेऽपि च स्वार्द्धमानैश्चतुर्भिरपरैर्वृताः । चतुर्दिशं स्युरित्येवं प्रत्येकमेकविंशतिः ॥ १८० ॥ परिवारपरीवारपरीवारास्तु मौलतः । विष्कम्भायामतुंगत्वैः अष्टमांशमिता मताः ॥ १८१ ॥ દેના દશ હજાર આસન નેત્રયમાં બહારની પર્ષદાના દેના બાર હજાર આસને તથા પશ્ચિમમાં સાત સેનાપતિઓનાં સાત આસન છે. ૧૭૦–૧૭૫. ત્યારપછી બીજા વલયમાં આત્મરક્ષક દેવનાં, ચારે દિશાઓમાં થઈને સોળ હજાર मासना छ. १७६. હવે, ઉપર જે એક મૂળ પ્રાસાદ કહ્યો તેની આસપાસ ચાર પ્રાસાદો આવેલા છે. તે એ મૂળપ્રાસાદથી ઉંચાઈ અને લંબાઈપહોળાઈમાં અરધા છે. ૧૭૭. વળી આ ચારની ફરતા પણ એઓ કરતાં પ્રમાણમાં અરધા એવા ચાર ચાર પ્રસાદે છે. આ છેલા, જે પરીવારના પણ પરીવાર કહેવાય તેઓની એ પ્રમાણે મૂળપ્રાસાદથી ચોથા ભાગની ઉંચાઈ તેમ જ લંબાઈ પહોળાઈ થઈ. ૧૭૮–૧૭૯. એમની ફરતા પણ દરેક દિશાએ ચારચાર પ્રાસાદા છે. એટલે પ્રત્યેક દિશાએ એકવીશ सवाश था. १८०. પરીવારના પરીવાર અને એના પણ પરીવાર એવા આ પ્રાસાદો મૂળપ્રાસાદના કરતાં પ્રમાણમાં એક અષ્ટમાંશ જેટલા છે. ૧૮૧. 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy