SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ( १६८ ) तच्चैवम् । लोकप्रकाश । द्वाषष्टिं योजनान्यर्द्धाधिकानि स समुन्नतः । उच्चत्वस्यार्द्धमानेन भवत्यायतविस्तृतः ॥ १६७ ॥ तस्य प्रासादस्य मध्ये महती मणिपीठिका | सा द्विव्यूतबाहल्या योजनं विस्तृतायता ।। १६८ ॥ तस्या मणिपीठिकाया मध्ये सिंहासनं महत् । वृतं विजयदेवा सामानिकादिकासनैः ॥ १६९ ॥ मूलसिंहासनाद्वायत्तरेशान दिशां त्रये । सामानिकानां चत्वारि सहस्राण्यासनानि वै ॥ १७० ॥ प्राच्यामग्रमहिषीणामासनानि चतसृणाम् । चत्वार्येवातिचतुरपरीवारसुरीजुषाम् ॥ १७१ ॥ मूलसिंहासनादग्निकोणेऽभ्यन्तरपर्षदः । भद्रासनसहस्राणि भवन्त्यष्टौ सुधाभुजाम् ॥ १७२ ॥ दक्षिणस्यां दिशि तथा भान्ति मध्यमपर्षदः । दशासन सहस्राणि तावताममृताशिनाम् ॥ १७३ ॥ भद्रासनानि नैर्ऋत्यां बाह्यपर्षत्सुधाभुजाम् । स्युः द्वादशसहस्राणि पश्चिमायामथो दिशि ॥ १७४ ॥ [ सर्ग १५ આ પીઠમધના મનહર ભૂમિભાગમાં એક સુ ંદર સુવણૅ મય પ્રાસાદ આવેલા છે. એ પ્રાસાદ સાડીબાસઠ યેાજન ઉંચા અને સવાએકત્રીશ યેાજન લાંબેા પહેાળા છે. ૧૬૬–૧૬૭. એના મધ્યભાગમાં વળી એ કાસ જાડી અને ચાર કાસ લાંખી પહેાળી એક મ્હાટી मणिपीडिछे. १६८. એ મણિપીઠિકાના મધ્યભાગમાં વિજ્યદેવને લાયકનું એક મ્હાટુ' સિહાસન છે, જેની ક્રૂરતાં વળી એના સામાનિક દેવા વગેરેનાં સિહાસન આવેલાં છે. ૧૬૯. ते भावी शेते: મૂળ સિંહાસનથી વાયવ્ય, ઉત્તર અને ઈશાન—એમ ત્રણ તરફ સામાનિક દેવાનાં ચાર હજાર આસને, પૂર્વ તરફ અતિ ચતુર પરીવારવાળી અગ્ર–મહિષીઓના ચાર આસના; અગ્નિકાણમાં અભ્યન્તર પદાના દેવાનાં આઠ હજાર આસને દક્ષિણમાં મધ્યમ પદાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy