SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] विजयदेवनी राजधानीनु वर्णन । (१६७) सहस्राणि योजनानां द्वादशायामतोऽथ ते । स्युः पंचशतविष्कम्भा वनखण्डा पृथक् पृथक् ॥ १५९ ॥ प्रत्येकं वप्रवलयपरिक्षिताः समन्ततः। मध्ये तेषां तथैकैकः स्यात् प्रासादावतंसकः ॥ १६० ॥ द्वाषष्टिं योजनान्य धिकानि ते समुन्नताः । योजनान्येकत्रिंशत् सक्रोशानि च विस्तृताः ॥ १६१ ॥ प्रत्येक रत्नघटितसिंहासनविभूषिताः। पल्योपमायुरेकैकनिर्जराधिष्ठिता अपि ॥ १६२ ॥ मध्येऽथास्या राजधान्या भूमिभागे मनोहरे । शुद्धजाम्बूनदमयः पीठबन्धो विराजते ॥ १६३ ॥ योजनानां शतान्येष द्वादशायतविस्तृतः । क्रोशार्द्धमेदुर: पद्मवेदिकावनवेष्टितः ॥ १६४ ॥ त्रिसोपानकमेकैकं द्वारं चारु विराजते । मणीमयं तोरणेन तत्र दिक्षु चतसृषु ॥ १६५ ॥ मध्येऽस्य पीठबन्धस्य भूमिभागेऽस्ति बन्धुरे । महानेकः तपनीयमय: प्रासादशेखरः ॥ १६६ ॥ તે દરેક વન બારહજાર જન લાંબું તથા પાંચસો યોજન પહેલું છે. ૧૫૯ દરેકની ફરતો વળી કોટ પણ છે. અને દરેકમાં વળી અકેક સુંદર પ્રાસાદ પણ છે. ૧૬૦. એ પ્રાસાદે સાડાબાસઠ જન ઉંચા અને સવાએકત્રીશ જન પહોળા છે. ૧૬૧. વળી દરેક રઘટિત સિંહાસનથી વિભૂષિત છે અને પાપમના આયુષ્યવાળા દેવથી मधिष्टित. १६२. હવે એ રાજધાનીના મધ્યભાગમાં સુંદર સ્થળ પર એક ઉત્તમસુવર્ણમય પીઠબંધ છે. ૧૬૩. તે પીઠબંધ બાર યોજન લાંબો પહોળો અને અરધે કેસ જાડે છે, અને એની આ સપાસ પવેદિકા અને બગીચે શોભી રહ્યો છે. ૧૬૪. ચારે દિશાઓના (ચારે)દ્વારને ત્રણ ત્રણ સુંદર મણમય પગથીયાં શેભી રહ્યાં છે. ૧૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy