________________
लोकप्रकाश।
(१६६)
(सर्ग १५ एकत्रिंशद्योजनानि कोशश्चायतिविस्तृती। प्रत्येकमेषामुपरि स्युः प्रासादावतंसकाः ॥ १५२ ॥ एकत्रिंशयोजनानि सक्रोशानि समुच्छ्रिता । उच्छ्रयार्धेन ते सर्वे प्रासादा विस्तृतायताः ॥ १५३ ॥ द्वारस्यैकैकस्य नातिदूरासन्ने भुवस्तले ।
सप्तदश सप्तदश भौमाः प्रासादशेखराः ॥ १५४ ॥ तेषां मध्ये नवमे नवमे सिंहासनं विजयमरुतः । सामानिकादिसुरगणभद्रासनपरिवृतं भाति ॥ १५५ ॥
अष्टस्वष्टसु भौमेषु स्थितेषूभयतस्ततः । अस्ति प्रत्येकमेकैकं रत्नभद्रासनं महत् ॥ १५६ ॥
तथा तस्या राजधान्या बहिर्दिक्षु चतसृषु ।। योजनानां पंचशत्याः पुरतो वनमेककम् ॥ १५७ ॥ प्राच्यामशोकविपिनमपाच्यां साप्तपर्णिकम् । प्रतीच्यां चम्पकवनमुदक् चूतवनं क्रमात् ॥ १५८ ॥
જન પહોળું છે. વળી ત્યાં પ્રકંઠ નામના જે બે પીઠ કહ્યાં છે તેઓની અહિં ઉંચાઈ પંદર જન ને અઢી કોસ છે, અને લંબાઈ પહોળાઈ સવા એકત્રીશ પેજન છે. ૧૫૦-૧૫ર.
વળી તે સર્વની ઉપર મોટા પ્રાસાદે છે. એમાં એકત્રીશ પેજન અને એક કેસ ઉંચા, અને એથી અરધા લાંબા પહોળા છે. ૧૫૩.
વળી પ્રત્યેક દ્વારની લગભગ સત્તરસત્તર ભૂગર્ભ પ્રાસાદે છે. તેમાં નવમાનવમાં પ્રાસાદમાં વિજયદેવનું સિંહાસન છે–તે સિંહાસનની આસપાસ વળી સામાનિક આદિ દેના ભદ્રાસને આવેલાં છે. ૧૫૪–૧૫૫.
વળી દરેક નવમાની બેઉ બાજુએ જે આઠ આઠ ભૂગર્ભપ્રાસાદો રહ્યા તે પ્રત્યેકમાં અનેક જ્હોટું રન્નમય ભદ્રાસન છે. ૧૫૬.
હવે તે રાજધાનીની બહાર ચારે દિશાઓમાં પાંચ પાંચ યોજન મૂકીને અકેકવન આવે છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સખતપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન તથા ઉત્તરમાં આમ્રवन. १५७-१५८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org