________________
क्षेत्रलोक ]
विजयदेवनी राजधानीनुं वर्णन ।
( १६५ )
अपराजित्रासु रायहाणीसु पागारा सत्तत्तीसं जोअणाई उड्डुं उच्चत्तें पत्ता इति उक्तम् ॥
मूले च विस्तृतः सोऽयं सार्द्धा द्वादशायोजनीम् । मध्ये च विस्तृतः क्रोशाधिकानि योजनानि षट् ॥ १४५ ॥ अर्धक्रोशाधिकं मौलौ विस्तृतो योजनत्रयम् । सौ नानारत्नमयैः कलितः कपिशीर्षकैः ॥ १४६ ॥ अर्धक्रोशमितायामं क्रोशतुयांशविस्तृतम् । देशोनार्धक्रोशतुंग मेकैकं कपिशीर्षकम् ॥ १४७ ॥ वप्रस्य तस्यैकैकस्यां बाहायां जिनपुंगवैः । पंचविंशं पंचविंशं द्वाराणां शतमीक्षितम् ॥ १४८ ॥ शतानि पंच द्वाराणामेवं स्युः सर्वसंख्यया । विजयद्वारवत् सर्वमेषां वर्णनमीरितम् ॥ १४९ ॥ किन्त्वियान् विशेषः ।
द्वाषष्टियोजनान्युचं सार्धानि द्वारमेककम् । योजनानि सपादान्येकत्रिंशतं च विस्तृतम् ॥ १५० ॥ ये च प्रकंठकाख्ये पीठे तत्रोदिते तयोरिह तु । पंचदशयोजनानि च साधै कोशौ च तुंगत्वम् ॥ १५१ ॥
· જીવાભિગમ ’ સૂત્ર એ વાતની સાક્ષી પુરે છે. પણ સમવાયાંગસૂત્રમાં તે ચારે દેવાની રાજધાનીઆના કાટ સાડત્રીશ યેાજન ઉંચા કહ્યા છે.
હવે એ કાટ મૂળ આગળ સાડાબારયેાજન પહેાળા છે, મધ્યભાગમાં છ યેાજન ને એક કાસ પહેાળે છે અને મથાળે સાડાત્રણ ચેાજન પહાળે છે. વળી એને વિવિધપ્રકારના
रत्नाना अंगरा छे. १४५-१४६.
તે કાંગરા પ્રત્યેક અરધા કેાસ લાંબા, એક ચતુર્થાંશ કાસ પહેાળા અને લગભગ અરધે अस या छे. १४७.
તે કાટની અકેકી ખાહામાં જિનભગવાને સવાસે સવાસેા દ્વારા કહ્યાં છે. ૧૪૮. એટલે સવ મળીને પાંચસા દ્વાર છે. એમનુ સર્વ સ્વરૂપ વિજયદ્વાર પ્રમાણે સમજવુ. ૧૪૯, ફેરમાત્ર એટલા કે આ અકેક દ્વાર સાડી બાસઠ ચેાજન ઉંચું છે અને સવાએકત્રાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org