SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । (१६४) [ सर्ग १५ प्रत्येकमेवं विजयप्रमुखाणां परिच्छदः। सर्वेऽपि विजयाद्यास्ते तुल्याः पल्यायुषः स्मृताः ॥ १३८ ॥ पूर्वोक्तानां निजनिजनगरीवासिनां च ते । व्यन्तराणां व्यन्तरीणामैश्वर्यमुपभुजते ॥ १३९ ॥ एवं द्वाराणि चत्वारि सर्वासु जगतीष्वपि । तत्र जम्बूद्वीपसत्कविजयद्वारनाकिनः ॥ १४० ॥ विजयद्वारतः प्राच्यां दिशि तिर्यगसंख्यकान् । द्वीपाब्धीन् समतिक्रम्य जम्बूद्वीपेऽस्त्यथापरे ॥ १४१ ॥ योजनानां सहस्राणि द्वादशायतविस्तृता । राजधानी परिक्षेपस्तस्याश्चैवमुदीरितः ॥ १४२ ॥ सप्तत्रिंशत्सहस्राणि योजनानां शतानि च । नवैव सप्तचत्वारिंशत् किंचिदधिकान्यपि ॥ १४३ ॥ युग्मम् ॥ वप्रो रत्नमयस्तस्या राजधान्या विराजते । सप्तत्रिंशयोजनानि सार्द्धानि स समुच्छितः॥ १४४ ॥ तथोक्तं जीवाभिगमे । से पागारे सत्तत्तीसं जोषणाई श्रद्धजोअणं च उठें उच्चत्तेणं ॥ श्रीसमवायांगे तु सव्वासु णं विजयवेजयंतजयंत જેમ વિજય આદિ ચારે દેવોને આ પ્રમાણેનો સરખો પરિવાર છે તેમ તેમનું આયુષ્ય પણ એક સરખું એક પલ્યોપમનું છે. ૧૩૮. તેમની તેમની રાજધાનીઓમાં વસતા વ્યન્તર અને વ્યંતરદેવીઓ પર એઓ વળી અધિકાર ભોગવે છે. ૧૩૯ मेवारीत सर्व गती' नाटने चारन्यार हारे। मावस छ. १४०. આ જમ્બુદ્વીપના વિજયદ્વારના દેવની રાજધાની બીજા નંબદ્વીપમાં છે. એ વિયદ્વારથી પૂર્વ દિશામાં અસંખ્યાત દ્વીપસમુદ્રો મૂક્યા પછી આવે છે. ૧૪૧. એ લાંબીપહોળી બારહજાર યોજન છે. અને એનો ઘેરાવો સાડત્રીસ હજાર એજનથી 38 मधि: छे. १४२-१४3. એ રાજધાનીને એક રત્નમય કોટ છે, જે સાડીસાડત્રીશ જન ઉંચે છે. ૧૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy