________________
क्षेत्रलोक ]
विजयदेव अने एनो परिवार । तदिदं विजयस्वामियोगाद्विजयनामकम् । अथवामुष्य नामेदं त्रैकालिकं च शाश्वतम् ॥ १३१ ॥ एवं क्षेत्रद्वीपवार्धिनामानि स्युः यथायथम् । नित्यानि स्वामियोगस्तु यथास्थानं प्रवक्ष्यते ॥ १३२ ॥
यथेदं विजयद्वारं तथा त्रीण्यपराण्यपि । समरूपाणि किन्त्वीशा द्वारतुल्याभिधाः सुराः ॥ १३३ ॥ वैजयन्तो जयन्तश्चापराजित इति क्रमात् । चत्वार्येषां सहस्राणि सामानिकसुधाभुजाम् ॥ १३४ ॥ सहस्राणि च देवानामष्टाभ्यन्तरपर्षदि । देवानामयुतं मध्यपर्षदि स्फातिशालिनाम् ॥ १३५ ॥ स्युः द्वादशसहस्राणि देवानां बाह्यपर्षदि । चतस्रोऽयमहिष्यश्च स्युः साहस्रपरिच्छदाः ॥ १३६ ॥ सेनाः सेनान्यश्च सप्त पूर्वोक्तव्यन्तरेन्द्रवत् । श्रात्मरक्षकदेवानां सहस्त्राणि च षोडश ॥ १३७॥
તેથી એ દ્વાર “વિજય” નામથી ઓળખાય છે. અથવા એનું એ નામ ત્રિકાલિક અને શાશ્વત छ समसभा . १३८-१३१.
એવી રીતે ક્ષેત્ર, દ્વીપ અને સમુદ્રોનાં નામ પણ નિત્ય એટલે શાશ્વત છે. એના સ્વામી કોણ કોણ છે એ વાત આગળ ઉપર યોગ્ય સ્થાને કહેવામાં આવશે. ૧૩૨. - હવે વિયંત, જયંત અને અપરાજિત નામના જે શેષ ત્રણ દ્વારે છે તેમનું સર્વસ્વરૂપ વિજયદ્વાર જેવું જ સમજવું. એઓના સ્વામી જે દેવે છે એમનાં નામ પણ એ દ્વારોના नाभने अनुसरीने वैयत, न्य सने अ५२।त-ये प्रभारी छ. १33-१३४.
એ પ્રત્યેકને ચાર હજાર સામાનિક દે છે.
વળી એ પ્રત્યેક દેવને ત્રણ ત્રણ પર્ષદા છે. તેમાં અભ્યન્તર પર્ષદામાં આઠ હજાર, મધ્યની પર્ષદામાં દશ હજાર તથા બહારની પર્ષદામાં બાર હજાર દેવ છે. ૧૩૫-૧૩૬.
વળી એ પ્રત્યેકને અકેક હજારના પરિવારવાળી ચારચાર પડ્ડમહિષીઓ છે, અને પૂર્વોક્ત વ્યન્તરેન્દ્રની પેઠે સાત સેના, સાત સેનાપતિ અને સેળહજાર આત્મરક્ષક દેવે છે. ૧૩-૧૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org