SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] विजयदेवनी सुधर्मासभानुं वर्णन । ( १७१) दे योजने उच्छ्रितानि योजनं विस्तृतानि च । तेषां पुरस्तादेकैकः प्रत्येकं मुखमंडपः ॥ १८९ ॥ युग्मम् ।। तेऽप्युत्तप्ततपनीयचन्द्रोदयविराजिताः। सातिरेके योजने द्वे समुत्तुंगा मनोरमाः ॥ १९० ॥ ते सुधर्मासभातुल्या विष्कम्भायामतः पुनः । तेषां पुरस्तादेकैकः स्यात्प्रेक्षागृहमंडपः ॥ १९१ ॥ मुखमंडपतुल्यास्ते प्रमाणैः सर्वतो मताः । प्रत्यक्षं तेष्वक्षपाटश्चतुरस्राकृतिः स्मृतः ॥ १९२ ॥ मध्ये चाक्षपाटकानामेकैका मणिपीठिका । अर्धयोजनबाहल्या योजनं विस्तृतायता ॥ १९३ ॥ तासां प्रत्येकमुपरि सिंहासनमुरु स्फुरत् । तेषां प्रेक्षामंडपानां पुरतोऽथ प्रकीर्तिता ॥ १९४ ॥ एकयोजनवाहल्या द्वे च ते विस्तृतायता । रचिता विविधैः रत्नैः एकैका मणिपीठिका ॥१९५॥ युग्मम् ।। ઉભણવાળી છે. વળી એને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણ દિશાએ અકેક દ્વાર આવેલું छ. १८७-१८८. એ દ્વારા બે યોજન ઊંચાં અને એક યોજન પહેલાં છે. અને એની આગળ અકેક भुणभ७५ छ. १८८. તપાવેલા સુવર્ણ સમાન મનજ્ઞ ચંદ્રવાને લીધે અત્યંત શેભી રહેલા એ મનહર મંડપ ઉંચાઈમાં બે જન અને લબાઇ પહોળાઈમાં સુધર્મા સભા જેવડા છે. ૧૯૦–૧૯૧. એ મુખમંડપની આગળ વળી એવડાજ પ્રેક્ષામંડપ છે–જેમાં ચાર ચોપાટ પ્રત્યક્ષ पाय छे. १८२. એ ચોપાટની અંદર વળી એક યોજન લાંબી પહોળી તથા અરધ જન જાડી મણિપીઠિકા છે. અને એ મણિપીઠિકા પર સુંદર સિંહાસન છે. ૧૯૩–૧૯૪. એ પ્રેક્ષામંડપોની મોઢા આગળ વળી એક યોજન જાડી અને બે યોજન લાંબી પહોળી વિવિધરત્નમય અકેક મણિપીઠિકા છે. ૧લ્પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy