SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (१६०) लोकप्रकाश । [ सर्ग १५ साक्षादिव स्वर्गिकन्ये द्वे द्वे च शालभंजिके । द्वौ द्वौ च जालकटको द्वे द्वे घण्टे शुभस्वरे ॥ १११ ॥ नानाद्रुकिसलाकीर्णे द्वे द्वे च बनमालिके । भ्रमभ्रमरझंकारगीतारवमनोरमे ॥ ११२ ॥ श्रात्मदर्शाकृती द्वौ द्वौ पीठौ प्रकंठकाभिधौ । तौ च द्वियोजनस्थूलौ चतुर्योजनविस्तृतौ ॥ ११३ ॥ चत्वारि योजनान्युच्चो योजनद्वयविस्तृतः । तेषु प्रत्येकमेकैकः प्रासादोऽस्ति मनोरमः ॥ ११४ ॥ प्रासादास्ते तुङ्गशृङ्गाः ध्वजच्छत्रमनोहराः । सिंहासनैः सविजयदूष्यैः विराजितान्तराः ॥ ११५ ॥ आस्थानस्थानयोः किंच द्वे द्वे स्तः तोरणे तयोः । तोरणानां पुरः शालभंजिकानां द्वयं द्वयम् ॥ ११६ ॥ तथा च द्वौ नागदन्तावश्वेभनरकिंपुरुषांगिनाम् । किन्नरोरगगन्धर्ववृषभाणां युगानि च ॥ ११७ ॥ વળી ત્યાં સાક્ષાત્ દેવકન્યા હોયની એવી બએ પુતળીઓ છે, બબે જળયાં છે અને સુંદર સરોદવાળા બબબે ઘટ છે. ૧૧૧. એ ઉપરાંત વળી નાના પ્રકારના કુંપળથી ભરેલી તથા આસપાસ ભમ્યા કરતા ભમરા. એના ઝંકારરૂપી ગીતાના શબ્દોથી મન હરણ કરનારી બબ્બે વનમાળાઓ છે; આરીસાના આકારના, પ્રકંઠનામના બબ્બે પીઠ છે, જેઓ એ જન જડા અને ચાર પેજને પાળા छ. ११२-११3. એ દરેકમાં ચાર યોજન ઊંચા અને બે યોજનાના વિસ્તારવાળે–એ અકેક મને રમ प्रासा छ. ११४. એ પ્રાસાદને ઉંચા ઉંચા શિખરો છે. એના પર મનહર વજાએ અને છત્રો આવી રહ્યાં છે. અને એની અંદર વિજયધ્યયુક્ત સિંહાસને વિરાજી રહ્યાં છે. ૧૧૫. એના આસ્થાનમંડપમાં બળે તેરો અને તોરણોની આગળ બબે પુતળીઓ છે. ૧૧૬. વળી ત્યાં ગજદંત, હય, હાથી, પુરૂષ, કિન્નર, ઉરગ, ગન્ધર્વ અને વૃષભનાં જોડલાં शामा रह्यो छे. ११७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy