SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] विजयद्वार- वर्णन । (१५९) श्रीवत्समत्स्यदर्पणभद्रासनवर्द्धमानवरकलशाः । स्वस्तिकनन्दावत्तौ द्वारोपरि मंगलान्यष्टौ ॥ १०४ ॥ द्वारस्यास्य वज्रमयो माढभागः प्रकीर्तितः । माढस्य शिखरं रौप्यमुल्लोचस्तपनीयजः ॥ १०५ ॥ मणिवंशलोहिताक्षप्रतिवेशैः रजतबद्धभूभागैः । द्वारं गवाक्षकटकैः विराजते तत्समुद्रदिशि ॥ १०६ ॥ भित्तावुभयतो भित्तिगुलिकाः पीठसन्निभाः । अष्टषष्टयाधिकं शतं शय्यास्तावत्य एव च ।। १०७॥ रत्नानि व्यालरूपाणि मणिमय्यश्च पुत्रिकाः। अलंकुर्वन्ति तद्वारं मणिदामादिभूषितम् ॥ १०८ ॥ तथा निषदनस्थानमेकैकं पार्श्वयोर्द्वयोः। तत्र द्वौ द्वौ च प्रत्येकं मांगल्यकलशौ मतौ ॥ १०९ ।। तथा द्वौ दो नागदन्तौ मुक्तादामाद्यलंकृतौ । तयोरूवं पुनः द्वौ द्वौ धूपघटयन्वितौ च तौ ॥ ११०॥ વળી એ દ્વાર પર શ્રીવત્સ, મત્સ્ય, દર્પણ, ભદ્રાસન, વદ્ધમાન, કળશ, સ્વસ્તિક અને नन्हावत-से म18 (अष्टभ ) शमी २ . १०४. એ દ્વારને માઢનો ભાગ વળામય, માઢનું શિખર રૂથમય અને એનો ઘુમટ સુવર્ણ મય छ. १०५. એ દ્વારની આગળની ભૂમિ વળી સમુદ્રની દિશામાં મણિવંશ અને લેહિતાક્ષ રનની છે. વળી એના પર ગવાક્ષેની હારમાળા શેભી રહી છે. ૧૦૬. તે દ્વારની ઉભય બાજુએ વળી એકસે અડસઠ પીઠ જેવા ચાતરા છે અને એ તરાપર એટલી સંખ્યામાં શય્યાઓ છે. ૧૦૭. એ દ્વાર વળી મણિ વગેરેની માળાઓ તથા રન્નમય સિંહનાં પુતળાં તથા મણિની પુતળીઓથી શોભી રહ્યું છે. ૧૦૮. વળી એને બેઉ બાજુએ બે બેઠક છે અને દરેક બેઠકપર બન્ને મંગળ કળશ છે. ૧૦૯. વળી ત્યાં ધુપધાણા અને મુક્તાફળની માળા વગેરેથી વિભૂષિત બબ્બે નાગદત छ. ११०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy