________________
क्षेत्रलोक
विजयद्वारनुं वर्णन । वीथयः पंक्तयश्चैषां नित्यं कुसुमिता लताः। पद्मनागाशोकलताः चम्पकाम्रादयोऽपि च ॥ ११८॥ मांगल्यकलशा शृंगारकाः तथात्मदर्शकाः । स्थालानि साक्षतानीव पात्र्यः फलभृता इव ॥ ११९ ॥ सौषधिप्रसाधनभाण्डभृताः सुप्रतिष्ठकाश्चैव । पीठात्ममनोगुलिका युताः फलकनागदन्तायैः ॥ १२० ॥
रानाः करण्डका: रात्ना हयकण्ठादयोऽष्ट च।
चंगेर्यः तेष्वष्टविधा: पटलान्यपि चाष्टधा ॥ १२१ ॥ तथाहि । पुष्पैः माल्यैः चूर्णगन्धैः वस्त्रसिद्धार्थभूषणैः ।
लोमहस्तैश्च सम्पूर्णाः चंगेर्यः पटलानि च ॥ १२२ ॥ सिंहासनातपत्रे चमराणि समुद्गकाश्च दशभेदाः।
प्रतितोरणमेतेषां द्वयं द्वयं भवति सर्वेषाम् ॥ १२३ ॥ समुद्गकसंग्रहगाथा चेयम् ।
तेल्ले कोठसमुग्गे पत्ते चोए य तगर एला य ।
हरिपाले हिंगुलए मणोसिला अंजणसमुग्गे ॥ १२४ ॥ વળી ત્યાં નિરન્તર પુષ્પિત એવી નાગલતા, અશોકલતા, ચમ્પકલતા વગેરે લતાએ તથા આમ્રવૃક્ષે પણ આવેલાં છે. ૧૧૮.
વળી ત્યાં મંગળકળશ, ઝારીઓ, દર્પણ, અક્ષતના થાળ અને ફળભરેલી છાબડીઓ छ. ११८.
સર્વ પ્રકારની ઔષધીઓ અને શણગારના સાધનોના ડાબલાથી ભરેલા, તથા ફળાં અને ગજદંત વગેરેથી યુક્ત–એવા પીઠવાળા ચેહરા પણ ત્યાં છે. ૧૨૦,
વળી ત્યાં આઠ રનકરંડક, અને આઠ હયકંકાદિક પણ છે. તેમાં પુષ્પ, માળા, ચૂર્ણ, સુગંધીઓ, વસ્ત્ર, સરસવ, આભૂષણ અને પીંછીઓથી સંપૂર્ણ એવી આઠ અંગેરી અને આઠ ५टले ५ छ. १२१-१२२.
વળી તેણે તોરણે સિંહાસન, છત્ર, ચામર અને દશ પ્રકારના ડાબલા–એ સર્વનાં sai मावेस छे. १२3.
તે દશ ડાબલાઓમાં નીચે પ્રમાણેની વસ્તુઓ છે: તેલ, કપૂરકાચલી, પાંદડી, ચળ; તગર, એલચી, હડતાળ. હિંગળક, મનશીલ અને અંજન-એમ દશ વસ્તુઓ છે. ૧૨૪.
21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org