________________
लोकप्रकाश ।
एतेषु पर्वतेषु गृहेषु मंडपेषु च । दीर्घिकादिषु च स्वैरं क्रीडन्ति व्यन्तरामराः ॥ ८५ ॥ परितो जगती भाति गवाक्षवलयेन सा । गवाक्षवलयं तच्च गव्यूतद्वितयोच्छ्रितम् ॥ ८६ ॥ शतानि पंच धनुषां विस्तीर्णं चारुचित्रितम् । कृतनेत्रमनोमोदं सुराणां रमणोचितम् ॥ ८७ ॥ युग्मम् ॥
लवणोदसमासन्नजगतीभित्तिमध्यगम् ।
दश्यमानाधिकुतुकं ज्ञातव्यं सर्वतः स्थितम् ॥ ८८ ॥
यत्र इदं गवाचकटकं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ जगतीभित्तिमध्यगतमुक्तम् || जम्बूद्वीपसंग्रहणीवृत्तौ जगत्या उपर्युक्तम् । तथा च तद्ग्रन्थः । तस्या पार्श्वद्वयेऽपि द्वौ वनखंडौ वेदिका मानदेय विद्येते । न वरं विस्तारेणाभ्यन्तरः सार्धधनुः शतद्वयोनयोजनयुग्मप्रमाणः । बाह्यस्तु वनखंडः अर्धाष्टमधनुः शतहीनयोज जनयुग्ममानः । यतः तत्र अभ्यन्तरात् वनखंडात् अधिकानि पंचधनुःशतानि जालकटकेनावरुद्धानि ॥ परं श्रीमलयगिरिपादैः न तद्विवक्षितम् । द्वयोरपि वनखण्डयोः एकमेव मानमुक्तम् । तत्वं तु बहुश्रुता विदन्तीति ॥
( १५६ )
[ सर्ग १५
એ સર્વ પર્વતા, ગૃહેા, જળાશયેા તથા મંડપેામાં વ્યન્તરદેવા શ્રેષ્ટ પ્રકારે डीडा पुरे छे. ८५.
હવે એ જગતીના કેાટ પર ફરતા એક ગવાક્ષ આવી રહ્યો છે. એ ગવાક્ષ બે ગાઉ ચા, પાંચસે ધનુષ્ય પહેાળા અને મનહર ચિત્રામણેાથી ભરપૂર હાઇ દૃષ્ટિ તથા મનને मानन्द आये छे. ८६-८७.
એ ગવાક્ષ લવણુસમુદ્રની નજદીક રહેલા જગતીના કોટના મધ્ય ભાગમાં આવેલ હાવાથી ત્યાંથી સમુદ્રનાં સર્વ કૌતુકા નજરે પડે છે. ૮૮,
આ ગવાક્ષ જગતીના કાટના મધ્ય ભાગમાં આવેલ છે એમ જ બુદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલુ` છે, પણ ‘ જમ્મુદ્દીપ સંગ્રહણી ' ની ટીકામાં તા ‘ જગતીના કાટની ઉપર આવેલ છે’ એમ જણાવ્યુ છે. એ પાઠ આ પ્રમાણે છે:- જગતીને એઊ માજુએ બે બગીચાઓ છે. એ એઊ લંબાઇમાં · વેદિકા ’ જેવડા છે પણ પહેાળાઇમાં ફેર છે. એક અંદરના છે તેની પહોળાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org