________________
(१५५)
तथा
क्षेत्रलोक ] एना प्रासादो । एमांना विविध आसनो ।
प्रतिप्रासादमेकैकं मध्ये सजितमासनम् । अस्ति क्रौंचासनं क्वापि हंसासनमपि क्वचित् ॥ ७८ ॥ पद्मासनं च गरुडासनं सिंहासनं क्वचित् । भद्रासनं च मकरासनं चातिमनोहरम् ॥ ७९ ॥ __ नानाक्रीडागृहाः सन्ति तयोश्च वनखंडयोः । क्वचित् प्रेक्षणकगृहं क्वचिच्च केतकीगृहम् ॥ ८० ॥ लतागृहं गर्भगृहं क्वचिच्च कदलीगृहम् । कुत्रचित् मज्जनगृहं प्रसाधनगृहं क्वचित् ॥ ८१ ॥ प्रत्येकं च गृहेष्वेषु विभात्येकैकमासनम् ।
क्रीडतां तत्र देवानां योग्यं रत्नमणीमयम् ॥ ८२॥ तथा मुद्रिकामल्लिकाजातीमालत्यादिलताबजैः ।
रत्नात्मनस्तत्र तत्र भूयांसो भान्ति मण्डपाः ॥ ८३ ॥ मंडपेषु तथैतेषु जात्यकांचननिर्मिताः । शिलानां पट्टकाः सन्ति क्रौंचाद्यासनसंस्थिताः ॥ ८४॥
દરેક પ્રાસાદ પર અકેક આસન છે, તેમાં કયાંક ચાસન તો ક્યાંક હંસાસન, ક્યાંક પદ્માસન તો કયાંક ગરૂડાસન, કઈ જગ્યાએ સિંહાસન તો અન્ય સ્થળે ભદ્રાસન કે મકરાસનओम विविध प्राष्टिगायर थाय छे. ७८-७८.
વળી એ બેઉ બગીચાઓમાં નાનાવિધ ક્રીડાગ્રહો આવેલાં છે. કયાંક નાટ્યગૃહ, કયાંક કેતકીગૃહ, ક્યાંક લતાગૃહ, કયાંક ગર્ભગૃહ તે ક્યાંક વળી કદલીગૃહ, સ્નાનગૃહ કે પ્રસાધન
शाली रह्यो छ.८०-८१. વળી એવા પ્રત્યેક ગૃહમાં દેવોને ક્રીડા કરવા લાયકનાં રત્નમણિમય આસનો પણ છે. ૮૨.
એટલું જ નહિં પણ મુદ્રિકા, મલ્લિકા, જાતિ અને માલતી આદિ લતાઓનાં અનેક રત્નમય મંડપો પણ ત્યાં છે. ૮૩.
એ મંડપમાં વળી ઉત્તમ સુવર્ણમય ચાદિક આસન પર શિલાપટ્ટો પણ શોભી २हा छ. ८४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org