________________
(१५४) लोकप्रकाश ।
[ सर्ग १५ । वनयोरेतयोश्चित्रकरयोः स्युः पदे पदे । पुष्करिण्यो दीर्घिकाश्च महासरोवराणि च ॥ ७१ ॥ सुखोत्ताराः तपनीयतलाः सद्वज्रभित्तयः । नानारत्नबद्धतीर्थाः सुवर्णरूप्यवालुकाः ॥ ७२ ॥ काश्चिजात्यासवरसा काश्चिञ्च वारुणीरसाः। सुधोपमजला: काश्चित् काश्चिदिक्षुरसोदकाः ॥ ७३ ॥ एवं नानास्वादजलाः शतपत्रादिपंकजैः । मनोज्ञास्ताः पुष्करिण्यः क्रीडाभिर्भाति नाकिनाम् ॥ ७४ ॥
विशेषकम् ॥ स्पष्टाष्टमंगलैः छत्रचामरध्वजराजिभिः। त्रिसोपानान्यासु चतुर्दिशं राजन्ति तोरणैः ॥ ७५ ॥ भान्ति क्रीडासरांस्येवं यथाहं दीर्घिका अपि । चतुर्दिशं त्रिसोपानादिभि: रत्नमणीमयैः ॥ ७६ ॥
रम्याः क्रीडापर्वताश्च भान्ति तत्र पदे पदे । तेषां प्रत्येकमेकैकः प्रासादो भाति मूर्धनि ॥ ७७ ॥ એ બન્ને આશ્ચર્યકારી બગીચાઓની અંદર વળી સ્થળે સ્થળે પુષ્કરિણી–વાવો, તળાવડીએ અને જ્હોટાં સરોવર પણ આવી રહ્યાં છે. ૭૧.
અંદર સુખે ઉતરી શકાય એવી એ પુષ્કરિણીઓને સુવર્ણમય તળીયાં છે, વનમય ભત છે, વિવિધ પ્રકારનાં રત્નાવડે બાંધેલા ઘાટ છે અને એમાં સુવર્ણમય અને વળ છે. કેટલીકમાં ઉત્તમ મદિરા જેવાં, કેટલીકમાં વારૂણી જેવાં, કેટલીકમાં અમૃત જેવાં અને વળી કેટલીકમાં તે ઈશ્વરસ જેવાં જળ ભરેલાં છે. આવા આવા નાના પ્રકારના સ્વાદિષ્ટ જળવાળી એ વાવડીઓ શતપત્ર આદિક કમળાને લીધે અને સુરવૃદોની સતત કીડાને લીધે अत्यंत मनोज्ञाय छे. ७२-७४.
એ વાવડીઓને વળી પ્રત્યેક દિશાએ ત્રણ ત્રણ પગથીયાં છે. તે પર અષ્ટ મંગળ, છત્ર, ચામર, ધ્વજ અને તારણે વિરાજી રહ્યાં છે. ૭૫.
એજ પ્રમાણે એ તળાવડીઓ અને કીડાસરોવરેને પણ ચારે દિશાએ રત્નમય અને મણિમય ત્રણ ત્રણ પગથીયાં આવેલાં છે. ૭૬.
વળી ત્યાં ડગલે ને પગલે મનહર કીડાપર્વતો દષ્ટિએ પડે છે, જેમનાં શિખર પર અકેક मासाह २डसा . ७७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org