SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एनी वेदिका, एना बगीचा अने एनी वावडीओ। (१५३) एवं च वेदिकाव्याससंयुक्तो विस्तारो वनयोर्द्वयोः । स्यात्पूर्णा जगतीव्यासो योजनानां चतुष्टयम् ॥ ६४ ॥ पुष्पितैः फलितै: शाखाप्रशाखाशतशालितैः। अनेकोत्तमजातीयवृक्ष रम्ये च ते वने ॥ ६५ ॥ विराजते च भूभाग एतयोः वनखंडयोः। मरुत्कीर्णपंचवर्णपुष्पप्रकरपूजितः ॥ ६६ ॥ कस्तुरिकैलाकर्पूरचन्दनाधिकसौरभैः । अनिलान्दोलनोद्भूतवीणादिजित्वरारवैः ॥ ६७ ॥ अत्यन्तकोमलैः नानावणैः वर्ण्यः तृणांकुरैः । रोमोद्गमैरिव भुवः सुरक्रीडासुखस्पृशः ॥ ६८ ॥ युग्मम् ॥ मरुत्कृतास्फालनेनोगिरद्भिः मधुरध्वनीन् । पंचवर्णैः मणिभिरप्यसौ कीर्ण: सुगन्धिभिः ॥ ६९ ॥ न वरं विपिनेऽन्तःस्थे न स्यात्तृणमणिध्वनिः। वेदिकोन्नतिरुद्धस्य तादृग्वायोरसंगतेः ॥ ७० ॥ એ પ્રમાણે વેદિકાનો વિસ્તાર અને બેઉ બગીચાનો વિસ્તાર એકત્ર કરતાં ચાર એજન आवे छे. २ तीन पूर्ण व्यास २माच्या. १४. સેંકડોબંધ શાખાપ્રશાખાવાળાં અને ફળફુલવાળાં અનેક ઉત્તમ વૃક્ષેથી એ બેઉ બગીચાએ સુરમ્ય જણાય છે. ૬૫. એમની ભૂમિ વાયુથી ખરી પડેલાં પુષ્કળ પંચવર્ણ પુષોને લીધે, જાણે કેઈએ પૂજા કરી डायनी मेवी साय छे. १६. કસ્તુરી, એલચી, કપૂર તથા ચંદન કરતાં પણ ચઢી જાય એવી સુવાસ વિસ્તારતા, તથા વાયુના આન્દોલનથી થતા વીણા વગેરેના નાદ કરતાં પણ અધિક મનહર સ્વરને કાઢતા, અતિ કમળ પચરંગી તૃણાંકોથી છવાઈ ગયેલી એ ભૂમિ જાણે દેવકીડાના સુખસ્પર્શથી રોમાંચિત डायनी मेवी राय छे. १७-६८. વળી ત્યાને ભૂપ્રદેશ વાયુના આસ્ફાલનથી મધુર ધ્વનિ કરતા પંચવર્ણના સુગંધિ મણિએથી પણ સંકીર્ણ થયેલ છે. ૬૯. ફેર માત્ર એટલો જ છે કે અંદરના બગીચામાં તૃણ કે મણિને ધ્વનિ થતો નથી કેમકે વિદિકા ઉંચી હોવાથી એ વાયુ રંધાઈ જઈ ત્યાં સંચી શકતા નથી. ૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy