SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (१५२) लोकप्रकाश । [ सर्ग १५ नरकिन्नरगन्धर्ववृषोरगाश्वहस्तिनाम् । रम्या नानाविधै रूपैर्भाति सातिमनोरमैः ॥ ५७ ॥ तथा तस्यां रत्नमय्यो राजन्ते बहुवल्लयः। वासन्तीचम्पकाशोककुन्दातिमुक्तकादयः ॥ ५८ ॥ लताश्च ताः स्तबकिताः पुष्पिताः पल्लवान्विताः। प्रणताः क्रीडदमरमिथुनप्रश्रयादिव ॥ ५९ ।। परिक्षेपेण जगतीसमाना विस्तृता च सा। शतानि पंच धनुषामुत्तुंगा वर्धयोजनम् ॥ ६० ॥ स्थाने स्थाने सर्वरत्नमयपद्मोपशोभिता । पद्मप्राधान्यतो नाम्ना सा पद्मवरवेदिका ॥ ६१ ।। विभाति वनखंडाभ्यां सा पद्मवरवेदिका । उभयोः पार्श्वयोः स्थूलकुलाभ्यामिव निम्नगा ॥ ६२ ॥ परिक्षेपेण जगतीतुल्यौ तो वनखंडकौ । सार्धचापशतद्वंद्वन्यूनद्वियोजनाततौ ॥ ६३ ॥ એ વેદિકા વળી પુરૂષ, કિન્નર, ગંધર્વ, વૃષભ, ઉરગ, અને હયહસ્તિ આદિના નાનાવિધ મનહર ચિત્રોથી દીપી રહી છે. ૫૭. એમાં વળી વાસંતી, ચંપક, અશેક, કુંદ અને અતિમુક્તક આદિ અનેક રત્નમય पहली-वेलाडीमाशाली २हीछे. ५८. એ લતાઓ ઉપર વળી ગુચ્છાઓ, પુખે અને પહેલ પણ છે. વળી એ ત્યાં કીડા કરતા અમરમિથુનો અર્થાત્ દેવદેવીઓના પ્રશ્રયથી જ હોયની એમ નીચી ઝુકી રહી છે. ૫૯. એ વેદિકાને ઘેરાવો જગતી જેવડે, પહોળાઈ પાંચસો ધનુષ્ય અને ઉંચાઈ બે કોસ છે. ૬૦. એ વેદિકા પર સ્થળે સ્થળે સર્વરત્નમય પદ્મ-કમળો આવી રહ્યાં છે. અને એ પ્રમાણે પવો વિશેષ હોવાથી એ પદ્મવરવેદિકા કહેવાય છે. ૬૧. વળી એ પદ્મવરદિકા, નદી જેમ બે કિનારાઓથી શોભે છે તેમ, બેઉ બાજુએ બગીચાसाथी शाली रही छे. १२. પ્રત્યેક બગીચો ઘેરાવામાં “જગતી” જેવડે છે. અને એને વિસ્તાર બે જનમાં બસે પચાસ ધનુષ્ય જેટલો ઓછો છે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy