SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] जम्बूद्वीपनो · जगती' नामे कोट । (१५१) मूलादूज़ कोशयुगे व्यतीते तत्र विस्तृतिः । सार्धरुद्रयोजनानि सर्वत्रैवं विभाव्यताम् ॥ ५१ ॥ एवं च मूलादुत्कान्ते योजनानां चतुष्टये । मूलव्यासे चतुरूने स्याद्विस्तारोऽष्टयोजनः ॥ ५२ ॥ तथास्य मूर्ध्नि पूर्णेषु योजनेषु किलाष्टसु । मूलव्यासेऽष्टभिर्ध्याने व्यासोऽब्धिमितयोजनः ॥ ५३ ॥ उक्तं जम्बूद्वीपमानं जगत्या मूलविस्तृतिः । भाव्यैवमखिलद्वीपपाथोधिजगतीष्वपि ॥ ५४ ॥ इत्यर्थतो वीरंजयसेहरक्षेत्रविचारवृत्तौ ॥ __ अथास्योपरिभागस्य चतुर्योजनविस्तृतेः । मध्यदेशे सर्वरत्नमयी राजति वेदिका ॥ ५५॥ सोपरिष्टाद्रिष्टरत्नमयी वज्रमयी स्वधः। वज्रस्तंभस्वर्णरूप्यफलकैरुपशोभिता ॥ ५६ ॥ કોસ આદિ મૂળના વિસ્તારમાંથી બાદ કરતાં જે આવે તે તેને તે સ્થળ આગળનો વ્યાસ કે विस्तार डाय छे. ५०. જેમકે, મૂળથી ઉપર અરધે યોજને એનો વિસ્તાર ૧૨–=૧૧૩ એજન હોય. એ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. ૫૧. વળી મૂળથી ઉપર ચાર યેજને એને વિસ્તાર ૧૨-૪=૮ યોજન હોય. પર, વળી એની ટોચ, જે મૂળ ઉપર આઠ યેજને છે ત્યાં આગળને એને વિસ્તાર ૧૨-=૪ यानडाय. ५3. એવી રીતે જમ્બુદ્વીપનું પ્રમાણ તથા જગતીના મૂળનો વિસ્તાર કહ્યો. એવી જ રીતે સર્વે દ્વીપ, સમુદ્ર તથા જગતીમાં સમજી લેવું. ૫૪. એ “ વિજય ક્ષેત્રવિચાર” ની ટીકાનો ભાવાર્થ છે. હવે એના ચાર એજનના વિસ્તારવાળા ટોચના ભાગના મધ્યમાં એક સર્વરત્નમય વેદિકા शाली २ही छ.५५, એ વેદિકા વજાના સ્તંભ તથા સોનારૂપાના પાટીયાથી વિરાજી રહી છે. વળી એને ઉપરનો ભાગ રિટ્ટરત્નમય અને હેઠળનો ભાગ વજાય છે. પ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy